________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૯ તેમાં ત્રણ મુદ્રાલેખ હતા. પ્રથમ મુખ્યતાએ શ્રાવકે બ્રહ્મચર્ય પાળવું, બીજા નંબરે જે બ્રહાચર્ય ન પાળી શકે તેઓએ પોતાના પુત્ર-પુત્રીઓ ગ્ય વયના થાય એટલે પુત્રોને સાધુ પાસે, પુત્રીઓને સાધ્વીઓ પાસે મોકલવા. જે તેઓ દીક્ષા લે તે ઉત્તમ, ત્યાં દીક્ષા લે તેવા જ પ્રયત્ન કરવા.
ત્રીજી કલમ–તેઓ દીક્ષા ન લઈ શકે તે તેમને આજ કબૂલાત પૂર્વક પૂર્વે બોલાવેલ વાક્યો બોલવા રાખવા. આ સાધર્મિક વાત્સલ્ય. વગર નેતરે જમવા આવે તે ગેલિયા કહેવાય, એ તરીકે ઘુસી જનારા કેટલાક ગરીબ તો હશે ને? પણ સાધર્મિક ભકિતની જગપર ગરીબ ગોલેયાનો હિસાબ ધર્મિષ્ટ રાખે નહિ. ગેલિયાને હિસાબ અનુકંપામાં રાખ્યો છે, ભકિતમાં નહિ. તેથી ભરત મહારાજાએ તે ધર્મિષ્ટો કે જેઓ ત્રણ રેખાવાળા છે તેને સંપૂર્ણ રીતિએ પાળવા. જેને આ આચાર સંપૂર્ણ પાળવા હોય તેના બદલામાં હું પિષણ કરું છું.
પિષહ કરે તેને હું જમાડું છું અને જમાડીશ તે પિષહ કરવો પડશે, તેનું નામ જમાડ્યાનું સાટું. જયાં પ્રથમ લાભ દેખાડીને પછી બીજી વાત કરાય, અને બીજી વાત પહેલાં કરાય અને પછી લાભ દેખાડાય તે ઠીક નથી. જેવી રીતે પિસહ કરશે તે જમાડીશ, અને જમવાનું છે માટે પોસહ કરો, તે હકીકતમાં બીજી અનાદરણીય છે. તો ગરીબ કહેવડાવનારાના ભાગે સાધર્મિક વાત્સલ્ય થાય છે તેમ નથી. તેમને પિષવા ખાતર સાધમિકનો ભોગ અપાય તે ન બને. નવકારશી જમણ કરે છે તેના કરતા આ ગરીબ વર્ગને પોસા ? સાધર્મિક તરીકે ભક્તિથી પિસવા તૈયાર છીએ, પણ તે સિવાય પિષવાની વાત ભરત મહારાજામાં પણ ન બની. ત્રણ કબૂલાત પ્રમાણે ન વતે એવાને રસેડામાં દાખલ થવાનો જ હક નથી. આ વિચારશે એટલે માલમ પડશે કે ભરત મહારાજાનું શરીર ચક્રવર્તીપણામાં હતું, પણ મન કયાં હતું? સાધુનું આખું કારખાનું તયાર કરે છે. આવી મુશ્કેલીવાળી સ્થિતિએ તે કારખાનું નભાવે છે. મુકેલી કેમ ? ૨ પેઈયાઓને પ્રાર્થના કરવી પડી, પછી રેખાઓ આંકવી પડી. તે કારખાનું મુશ્કેલીવાળું થયું હેવું જોઈએ. “લાડવા માટે પિસહ સહુ ક્રેઈ કરે” એમ બેલનારે યાદ રાખવું જોઈએ કે આમ બોલનારને આવતા ભવે જીભ મળવી