________________
૧૬૦
પ્રવચન કર મુ
મુશ્કેલ પડે છે. લાડવા માટે પસહ કરે છે એવું કહેનારને કહે કે વગર લાવે તે કેટલા પિસહ કર્યા? એને તે જવાબ આપ. ફકત લાડવાની વાત આગળ કરીને પિસહને નિંદ છે. તે લાડવા ખાધા. વગર પિસહ કર્યો ખરો? નાગાને નાવું નથી અને નીચોવવું નથી. (સભામાંથી) પાસે હોય શું ? માત્ર બીજા કરે તેની નિંદા કરવી છે. જેના છોકરા નાની વયથી દીક્ષા લેવા લાયક થાય તેવા કારખાનામાં રહેલા શ્રાવકને વર્તાવ કે હવે જોઈએ. જે ત્યાગમય વર્તાવ ન હોય તેને બચ્ચાને સાધુપણું લેવાનો વખત ક્યાંથી આવે ? સાધુપણું ન લેવાય તે બ્રહ્મચર્ય પાલન કરવું. આ સ્થિતિમાં કેણ રહે? વિચારે! એક વખત દીક્ષા લેવા તૈયાર થાય તે તેને કહેવાય કે તારા બચ્ચાને તે સાધુ કરવા પડશે. તમને આ સાંભળવું આકરું લાગે છે, તે પછી જેઓ ગૃહસ્થપણામાં રહે અને તે કબૂલાત કરે છે. કાં તે અમારા છોકરા જરૂર સાધુ થાય, ન થાય તે બ્રહ્મચર્ય પાળે અને ચક્રવર્તીને પેલા વાક્યો સંભળાવે, આ શરત કેટલી આકરી પડે છે? આ જગોપર એ નથી રાખ્યું કે બધા સાધુ થઈ જશે તે શ્રાવક સંસ્થા ઘટી જશે, માટે અમુક ટકાએ જરૂર લગ્ન કરવા. દુનીયાદારીમાં બુદ્ધિ સે ટકાને નથી આવતી તે જીને સંયમ–વૈરાગ્યની સો ટકા સબુદ્ધિ આવી જશે એવી કલ્પના કરનારને ડાહ્યો ગણાય નહીં. દુનીયામાં લઈને વાંકું બેલનાર કોઈ નહીં નીકળે, તે કેરટ અને અધિકારીઓનું શું થશે? એવી શંકા ઉત્પન્ન થાય છે ખરી? જેની પાસે કાયિક સત્તા છે, ડામિઝ કરવાને સિક્કો છે, સાત-આઠ વરસની ઉંમરે વાલીની રજા વગર દક્ષા કરે તે કાયદો સજા કરે છે. કાયદામાં સામાન્યથી બે નિયમે છે. સાતથી ચૌદ વરસની અંદરની વયવાળા ગુન્હેગાર, ગુન્હો અને ગુન્હાનું પરિણામ સમજે છે કે નહિ? જે અપરાધ અને પરિણામ તેને માલમ પડે છે તે તેને ગુનહેગાર ગણી શિક્ષા કરવી. એ કાયદો તમે જ કર્યો છે. ધારાસભામાં તમારા ચૂંટાએલા પ્રતિનિધિ કે બીજા કઈ છે? જેઓએ આ વાત કબૂલ કરી છે અને સાત વરસ થાય એટલે ગુને અને તેને પરિણામ સમજી શકે છે, તે આવી રીતે એ ૭ વરસમાં શિક્ષા કરવા. તૈયાર છે. અને તે જ છોકરો ૩૫ મા વરસે બીજે ગુન્હો કરી આવે તે તે વખતે પ્રથમની સજા યાદ કરીને ડામિઝ ગણાય કે નહીં? સજા કરતી વખતે મેજિસ્ટ્રેટ વધારે સજા કરે કે નહિ? તે પછી કલ્યાણના રસ્તે શાસકારે ૮ વરસ રાખ્યા તેમાં તમને શી અડચણ આવી?