________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
કારણેાની અસર થતી નથી. તેવી રીતે કેટલાક જીવામાં જીનેશ્વરનાં વચન પણ અસર કરતાં નથી. તેમાં સ્વભાવના જ ક્રક માનવા પડે. તેવી રીતે જીવેાના જીવપણામાં બીજો ફરક નથી, પણ તેમાં કારણેાની અસર થતી નથી. જે આત્મામાં જીનેશ્વર મહારાજનાં વચનની અસર થવાની તે જ જીવ ભવ્ય. જે જીવામાં અસર થવાની તે લાયકાત નથી તે અભવ્ય જીવ કહેવાય. એ સમજાવ્યા છતાં એમ પ્રશ્ન કરવામાં આવે કે નાલાયકાત થવાનું કારણ શું? કાય ુ' થયા એ કબૂલ, ન સીઝયા કબૂલ, પણ કર ું શાથી થયા ? કહા એવી જાતના મગના દાણા જ એવા, એમાં બીજી કાંઈ કહી શકતા નથી. તેવી રીતે અભવ્યને કાઈ કાળે માક્ષના કારણેાની અસર થવાની નથી. ભવ્ય-અભવ્ય માન્યા પછી પણ ભવ્ય-અભવ્યપણું શાથી ? અભવ્યપણું માનીએ તા અસર નહિ થાય. તે પ્રમાણે અભવ્યપણું મનાતું નથી. પણ જ્યારે મેાક્ષના કારણેાના સદ્ભાવ છતાં અસર નથી થતી, તેથી અભવ્ય માનીએ છીએ. વૈદ્યે ગાંધીને વખાણ્યા અને ગાંધીએ વૈદ્યને વખાણ્યા. કારણેાની અસર ન થાય એટલે અભવ્ય. અભવ્ય એટલે કારણેાની નિષ્ફળતા. ઊંટાના વિવાહ થયા તેમાં ગધેડા વેદો ભણે, અહા રૂપ અહો ધ્વનિ, અહારૂપ કેવું છે ? ત્યારે ઊંટ ગધેડાના શબ્દ વખાણ્યા. એવી રીતે અયેાગ્ય ઠરાવ્યા એટલે અલભ્ય અને અભવ્ય એટલે અયેાગ્ય ઠર્યા. એ માત્ર કેવળજ્ઞાની જ દેખી શકે અને તેથી કારણના સદ્ભાવે કાર્યની કઠિનતા છે. આવા પદાર્થો આજ્ઞાસિદ્ધ-આજ્ઞા ગ્રાહ્ય. જેમાં હેતુ-યુકિતને ખાધા કરવાનું સ્થાન ન હોય અને સાધન કરવાનું સ્થાન ન હેાય તેજ આજ્ઞાગ્રાહ્ય આજ્ઞાગ્રાહ્ય પદાર્થોમાં હેતુ-યુક્તિ ન લગાડાય
જેમાં હેતુયુક્તિ લાગી શકતાં હાય તેવા પદાર્થો હેતુયુક્તિથી સાબીત કરવાં, જેમાં હેતુયુક્તિ કામ ન લાગે, ખાધક પણ ન હોય. સાધક પણ ન હોય. તેવા પદાર્થો જીનવચનથી શ્રદ્ધા કરાવાય તે આજ્ઞાગ્રાહ્ય. એટલા માટે ચૂર્ણિકારે કહ્યું છે કે વિદ્રુતિ ઐવિદ્વૈતા આજ્ઞાગ્રાહ્ય કહ્યો કે જેમાં હેતુયુકિત ન હોય તેજિનેશ્વરની આજ્ઞાથી માનવા. હેતુ દૃષ્ટાંત ખાધકપણે સાધકપણે હોય તેવા પદાર્થો આજ્ઞાગ્રાહ્ય જણાવે તે સૂત્રના વિરાધક, અર્થના વિરાધક જાણવાં જેનાં હેતુયુક્તિ આધકપણે સાધકપણે મળતાં હોય ને આજ્ઞાથી પકડવાનું કહે તે વિરાક છે. અમે જિનેશ્વરનાં તત્ત્વાને ખ્રિપળન્ને તત્ત એમ