________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૭૧ તે ઉજશું જરૂર પૂરતું–આમને જરૂર છે. માટે એટલું જ દઉં.. લેનાર વિચાર દેનારને કરે છે અથવા દેનારનો વિચાર લેનારને કરે તે બને ડૂબે.
તેવી રીતે હેતુ યુકિત ન આવડે તે દેશના ન આપો, હેતુયુકિતપૂર્વક દેશના દેવી તે ધર્મને માર્ગે લાવવાની ફરજપ છે. પણ શ્રોતાને હેતુ યુકિત ન બેઠા તે છેવટમાં એ તત્વ રાખવું કે જીન્નતં તત્તે એમાં હેતુયુકિત સમજાવ્યા છતાં પદાર્થ બારીક હોવાથી મારા ધ્યાનમાં ઉતરતો નથી. આ શ્રોતાને લાયક પણ વકતાને માટે એ શબ્દ લાયક નહિ. આ સ્થિતિએ ધર્મને અંગે શંકા કરી કે ચાહે સમજુ કે ગાંડે કે તે પણ બધાને ફાયદાકારક હોવો જોઈએ. જે ધર્મને સદુપયોગ દુરુપયોગ ન સમજે તો ડૂબી જાય. જાનવરને કાન છે. એટલે ગાયન સંભળાશે. પણ પંચમ ગંધાર વગેરે ભેદપૂર્વક છંદનો ખ્યાલ નહિ આવે. તેવી રીતે જેટલો ધર્મ કરનારા સદુપયોગ સમજ્યા વગર ધર્મ કરનારા સાંભળનારા પુણ્યરૂપી ફાયદો મેળવે છે, પણ જાનવર છંદ ન સમજે તેવી રીતે સદુપગ આદિ સમજ્યા વગર ધર્મ કરનારા પુણ્ય પામે, સદ્ગતિ પામે, પણ આત્મકલ્યાણ ન થાય. આત્મકલ્યાણ એ જુદી ચીજ છે. આ સમજાવવા માટે હરિભદ્ર સૂરિજીએ ડશકમાં કહેલી બીનાઓ સમજાવાશે. પછી ધર્મની કિંમત તેના ભેદ ભેદાન્તર સમજાવ્યા બાદ ચાતુ-- ર્માસિક આભૂષણે દર્શાવાશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૪ મું
સં. ૧૯૮૮, શ્રા. શુદિ ૩ શુક્ર, લાલબાગ સેદામાં પાંચ મિનિટ–શિખવામાં લાંબો કાળ
શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે ધર્મ આત્માની. માલિકીનો છતાં તે બને છે કિયાથી, ક્રિયાના સાધનથી અને ઉપદેશથી. આ ત્રણેથી ધર્મ પ્રગટ થાય છે. ઘડે તૈયાર થયા પછી દંડ કે ચક દેખાતા નથી, તેમ તેની પછી જરૂર પણ નથી. તેવી રીતે આત્માનો ધર્મ પ્રગટ કરવામાં કિયા અને તેના સાધને તેમજ ઉપદેશકની જરૂર