________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૭
ઘેર રેલા નથી. અધી ખાઈ એની દયા કરો, એમાં ના નથી, પણ જેને ઘેર અમારું દેવું હોય. તેમાં વિધવાને સાએ સે। ટકા રકમ આપવી, એ તા કબૂલ કરો. તમે માટીડા અરે માનવી, લાત મારીને કમાઈ શકશેા. પેલી ખાઈ શું કરશે ? તેના જીવન ઉપર તો લક્ષ દો. ખાઈના જમે હાય તેા લેણું લેવા જતી વખતે વિધવા ખાઈના સાએ સા ટકા અપાવવા, પછી અમારે ભાગ પાડવા. એનાથી ઉલ્ટી તમારી રીતિ છે. કારણ વસ્તુતઃ વિધવાનું દુઃખ હૃદયમાં લાગ્યું નથી. વિધવા બાઈ રાતી રહે છે, ને તમે કાવાદાવા કરી પહેલાં તમારા રૂપીયા વસુલ કરી લે છે. જેને મીચારી કહેા છે. તે નિરાધારની તે વખતે કશી દયા લાવતાં નથી. પેાતાના ( પૈસા) નાણાં પાસે તેનાં નાણાં ધૂળ સમા. વ્યાજનેા દર બજાર સહિત કયા? અને વિધવા ખાઈના કયા ? વહુને વહારે થયાંવાળા દીકરીના દયાળુ જરા મેલે તા ખરા ? ઉલ્ટા બજાર કરતાં તેના ( વિધવા ) એક આના આછે. શ્રીમંતાએ એ વિચાર કર્યો કે મારી નિરાધાર બહેનેા કે દીકરીએ જે ખારાક ખાય તેના કરતાં ઊંચા ખારાક મારે ખાવા જ નહિ. જે કપડાં પહેરે તેથી સારા કપડાં પહેરવા નહિ. ફક્ત દીક્ષાના રાકાણ માટે નિયતાના સ્વરૂપમાં આ હથીયારા આગળ કરવામાં આવે છે. જેમાં ઊભયના લાભમાં કાંડી સૂકા છે. તમારા ઘર સંસારને અંગે અખળામાઈની કિંમત પૈસા જેટલી રાખવી નથી, રકમ આપવામાં સ્વતંત્ર હક આપવા નથી, ઉપકારની દૃષ્ટિ રાખવી નથી, માત્ર મધું ઉભરાઈ કયાં જાય છે. અહીં દીક્ષામાં. ન્યાયથી ધન ઉપાર્જન કરવામાં પાપ કેમ ગણાવ્યું ?
કુલવાન સ્ત્રી લાકડીએ માર ખાય, ભૂખી રહે પણ ઘરનું બારણુ દ છેડે નહિ. આ ખ્યાલમાં રાખશેા, એટલે શાલીભદ્રની બહેન પણુ પિયર ન જવું તે ખાતર સાસરામાં રહી માટી ખેાદીને મજુરી કરીને પેટ ભરે છે, પિયરમાં કાંઈ ઓછાશ છે ? કુલવતીની અપેક્ષાએ હું પિયર ચાલી જઈશ. એ ખેલાય જ નહિ. જોકે એ અકાર્ય નથી, પણ અવાગ્ય તા જરૂર ગણાય, તેવી રીતે ન્યાયથી ઉપાર્જન કરાતી એક કેાડી અચેાગ્ય ન ગણાય, પણ પાપને ઉપાર્જન કરનારી તેા ગણાય જ. આમાં જરા ઉંડા ઉતરા, કાડી આત્મા રવરૂપ છે કે જડ વરૂપ ? કૌડી (નાણુ) એ ચૈતન્યવ'ત આત્માને અચેતનના માલિક બનાવે છે. ગુરૂ શબ્દ સારો છે, શેખર શબ્દ સારા છે, ભટ્ટાચાય શબ્દ સારા છે પણ ઘેર ગુરૂ શબ્દ