________________
૧૬૨
પ્રવચન કર મું
વિચાર નકામાં નથી ગણવા, પણ સાધુપણું નકામું ગણવું છે. હવે સાતમીના બાંધ્યાં પણ તૂટયા શી રીતે? માથે હાથ દીધે ને મુગટ ન નીકળે ને લોચ નીકળે, તેથી કેવળજ્ઞાન ઉ૫ન કેણે ? કેણે કેવળજ્ઞાન ઉપજાવ્યું? માથાના ચે કે માથાના મુગટે? અહીં તે એક જ સૂઝયું છે કે ચાહે તે રસ્તે ક્રિયા-ચારિત્રને તેડી નાખવા છે. માટે વસ્તુસ્થિતિ સમજે. આગલા ભવના ભરતને ત્યાગ જેવું નથી. આ ભવ ત્યાગ બની રહે તે કાર્યવાહી તપાસવી નથી. પ્રસન્નચંદ્રમાં આરંભનું નુકસાન જેવું નથી. ત્યાગને ફાયદો જે નથી ને આપણે તે આત્માની શુદ્ધ પરિણતિ થાય તેટલું જ કામ છે. પણ એ પરિકૃતિને ઉત્પન્ન કરનાર કિયા, ક્રિયાના સાધન અને ઉપદેશકને આધારે જ થાય છે. એ ત્રણ કામ લાગે છે પણ ધર્મનું મૂળસ્વરૂપ નહીં. ક્રિયા, કિયાના સાધન અને ઉપદેશક તે ધર્મ નહિ, પણ ધર્મ તો આત્માની શુદ્ધ પરિણતી એજ ધર્મ છે. તો ગોળનું અને વરસાદનું દષ્ટાંત અહીં ઉપગમાં આવે તેમ નથી. અહીં આત્માની પરિણતિ જ ઉપગમાં લાગે છે, માટે ધમને અંગે શુદ્ધ પરિણતિની જરૂર છે અને તે શુદ્ધ પરિણતિ, ક્રિયા, કિયાના સાધન અને ઉપદેશક દ્વારા થાય. માટે એ ત્રણે વાત સમજાવવા માટે ધર્મના ફાયદા, ભેદ વિગેરે સમજાવાશે. એ સમજાવતાં ધર્મનું મૂળ સમ્યકત્વ. શાસનમહેલનાં ત્રણ પગથિઓ ચડ્યા પછી શાસનમહેલની મેજ મણાશે. હવે તે ત્રણ પગથિઓ કહ્યા આદ ચાતુર્માસિક આભૂષણોનું વિવેચન કેવી રીતે કરવામાં આવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૩ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧ ગુરુવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં થકાં જણાવી ગયા કે જગતના વ્યવહારથી સરકારી કાયદાથી ધર્મશાસ્ત્રની રીતિથી કેઈને પણ કઈ