________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૭.
દેવનું ૨૫ ૯૨૫ ૯૨૫ પત્યેાપમનું આયુષ્ય એક સામાયિથી. ઊભું કરી શકા છે. તે એક મિનિટમાં એ ક્રેડપલ્ચાપમ લગભગ થાય આટલી કિંમત છતાં સામાયિક ન કરે, ભણવાનું, દાન, તપયાદિ ન. કરે. જગતમાં અનેક વખત થયેલી હાર કબૂલ કરે, પણ તેમાં બીજો ભય નથી, પણ મને હાર્યાં એટલું જ ન કહેશેા પણ ધંતે મરું, તુ હારી ગયા અને તારા માથે ભયના વાદળા ઝઝુમી રહેલાં છે. લગાર આત્મામાં અનુભવી જુએ કે ચક્રવર્તી આવા શબ્દો જાણી જોઈને પાતાને પ્રેરણા મળે તે માટે એલાવે છે, કે તું કર્મ શત્રુથી હારેલા છે અને હજુ જન્મ -મરણના વાદળા તારા માથા પર ઝઝુમી રહેલા છે. પ્રાતઃકાળમાં જાણકાર શ્રાવક આવે તે આજ આશીર્વાદમાં કહે છે, વિચારે કે પ્રાતઃ કાળમાં આપણને આવા અમગળ શબ્દો કોઈ સભળાવે તે તે વખતે તમારા હૃદયમાં શું થાય ? હવે ભરત મહારાજાને શું થતું હશે ? જેના શબ્દકાષમાં હાર એ શબ્દ નથી, તેની પાસે આવીને હાર્યા એમ. કહે. જે કાઈ ના પણ ભય ધરાવે નહિ, તેવા ચક્રવર્તી હાર શબ્દ શી રીતે સાંભળી શકતા હશે ? બીજા રાજાનું જોરાવરપણું' કયાં સુધી ? પોતાનું લશ્કર પાતાની સામુ` ન થાય ત્યાં સુધી, પણ ભરતનું જોરાવરપણું લશ્કર પર આધાર રાખવાવાળુ નથી.
ચક્રવર્તીની તાકાત કેટલી ?
ચક્રવર્તિની સ્વયં એટલી તાકાત છે કે કુવાના કાંઠા પર ચક્રવર્તી ઉભા રહે, ડાબા હાથે સાંકળ પકડે, બીજા સામા કુવાના કાંઠા ઉપર ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ રથ, ૯૬ ક્રેડ પાયદળ, ખત્રીશ હજાર મુગટ-અદ્ધ રાજાએ તમામ ચતુર'ગ સેનાપરિવાર તે સાંકળને પકડી સના સામટા જોરથી તે સાંકળ ખે'ચી ચક્રવર્તીને કૂવામાં પાડવા પ્રયત્ન કરે, તા એક તસુ પણ ચક્રવર્તીને આગળ ખેચી શકે નહિ. હવે ચક્રવર્તી એકલા ડાબા હાથથી સાંકળ ઘેાડી ખેચે તા સવ હાથી ઘોડા રથ પાયદળ આગળ ખે‘ચાઈ આવે. આવી તાકાતવાળાને લશ્કરના આધાર પર જીવવાનુ હોય જ નહિ. આવાના કોષમાં હાર શબ્દ હોય શી રીતે ? એમ છતાં પોતે,હાર શબ્દ સાંભળે છે. વર્ષાંતે મર્ચ' હારવા અંગે. ભય ઝઝુમી રહેલા છે. આ શબ્દો પોતાની ફરજ તરીકે સભળાવે છે. તેમ નહિ, તે સ`ભળાવે તે માટે જ ચક્રવર્તીએ પાળ્યા-પાખ્યા છે. ચક્રવર્તીપણું ભાગવવા છતાં મન કયાં રાખતા હતા ? ખરેખર હાર