________________
૧પ૬
પ્રવચન કર મું
-ભાવનાની જડ વટી રહિતપણામાં છે. ત્યાગના તીવ્ર ઉપગમાં ‘ભાવનાની જડ છે. નહીં તે ક્યાં ભાવનાની જડ છે? ભારતે પાછી વીંટી પહેરી ખરી કે? વીંટી ત્યાં જ પડી છે. જેઓ ક્રિયાને તત્વ ન ગણતાં હોય તેમણે વિચારવું જોઈએ કે વીંટી ફરી નહીં પહેરતાં હાર મુગટ કુંડલ ઉતારી નાખ્યાં. કિયા વગર કેવળ મેળવવાવાળા અહીં શું કહેશે ? વીંટી પહેરી નથી પણ પહેરેલાં આભૂષણે કાઢી -નાખ્યાં હતાં. હવે પહેલા ભવની વાત વિચારીએ તો તેઓ આગલા ભવમાં સર્વાર્થસિદ્ધ કેવી રીતે ગયા? તે દેવલોકમાં કેવી રીતે જઈ શકાય? અપ્રમત્તગવાળા સાધુપણાથી ત્યાં જઈ શકાય. પહેલા કમાણી કરીને દાટેલા હોય ને ન કમાર્યો હોય તેમાં ફરક ? બંને પ્રકારે કેટધ્વજ પાણું છે. પહેલા ભવનું સાધુપણું પણ ત્યાં દ્રવ્યક્રિયા રહેલી છે, પહેલા ભવમાં પૂર્વે સુધી સાધુપણું પાળ્યું છે, અત્યારે આરિલાભુવનમાં છે, પણ એમને ત્યાગ કેવો રુચ્યો હતો, તે તમને સ્વપ્નમાં પણ નથી રુ. તેને ખૂવાર કરું તે શું આપીશ?
કુહાડાનો ઘા વહેલ–ડે રુઝાય, પણ વચનનો ઘા જિંદગી સુધી રુઝાતા નથી. હું તને ખૂવાર કરું તે તું મને શું દઈશ ? એમ કહી શકો છો, પણ આ ભરત મહારાજ પોતે એવું બોલનારને શરપાવ આપે છે. પિતાની લઘુતા કરનારને શરપાવ અપાય? આજકાલ કહેવાય છે કે મારા શબ્દકોષમાં “હાર” શબ્દ નથી. એ ઘીઠાઈ છે. લબાડાપણું છે. પણ ચકવતિના શબ્દકોષમાં હાર શબ્દ તે હતું જ નથી. એના જીવન કેવમાં “હાર” શબ્દ હતો જ નહિ. એ ચક્રવર્તી એવા મનુષ્ય રાખે છે કે જેમને હાર્યો એમ કહે તેને હું સાધર્મિક માનું. હાર શબ્દ કહેવડાવવા મનુષ્ય શેકે છે. ભરત મહારાજાએ એવા માણસો અથવા જૂના શ્રાવકે રેકેલા હતા કે તેમનું કામ જ એ હતું. ભારતને આવીને કહે કે તમે હાર્યા. વિચારે કે આ માટે શ્રાવકે નોકર તરીકે રાખ્યા એમ કહીએ તો ચાલે. ચક્રવર્તીને તમે હાર્યા એમ આવીને કહે. જેઓને મનુષ્ય જિંદગીની કિંમત નથી, નહિતર આ જિંદગીની એક મિનિટ દેવતાના લગભગ બે પાપમ જેવી છે. જેને જિંદગીની કિંમત હોય તે એક સામાયિકની અડતાળીશ મિનિટમાં કેટલું દેવતાનું પુણ્ય ઉપાર્જન કરી શકે ?