________________
૧૧૪
પ્રવચન ૬૮ મું
પૂજા માનતા નથી. એતો ભાવપૂબ કલ્યાણ કરનાર છે. આત્મામાં બધું છે, એમ કહી પૂજા ઉડાવી દે છે, તો શ્રાવકને ઘેર પાત્રા કેમ ધરે છે? તે પાત્રા ભરવા એ દ્રવ્યથી કે ભાવથી? મને પાત્રામાં જોઈએ એ દ્રવ્ય કામતું ને ભગવાનની વાત આવે ત્યારે દ્રવ્ય કામનું નહિં. તમને વંદન કરે છે તે દ્રવ્યથી કે ભાવથી? આહાર પાણી લુગડાં વંદનમાં દ્રવ્ય કામનું ને ભગવાનની પૂજામાં દ્રવ્ય નકામું ? કલ્યાણના માર્ગની જગો પર “ક્રિયાએ કર્મ, પરિણામે બંધ” આ વસ્તુ પકડે છે. આ વાત શ શાની નથી કે તમે ખંડન કરો છો? શાસ્ત્રમાં કહેલી છે તે તે સાચી જ હોવી જોઈએ. તે શાસ્ત્રોમાં કહેલી છે અને સાચી જ છે.
જમે પાસાની રકમ ઉધાર પાસામાં લખાય તે ડબલ ગોટાળે.
તમે પાંચસો રૂપીઆ કેઈને ત્યાંથી લાવ્યા, તે ચેપડામાં નામે લખ્યા છેને? હા, પણ ઉધારમાં લખ્યા છે. માત્ર ફરક એટલે કે તે જમે બાજુમાં લખ્યા છે અને ઉધારમાં નથી. આંકડા હિસાબ અક્ષકે ચોપડાને ફરક નથી. એકજ રીતિએ જમે ઉધાર થાય છે પણ ફરક બાજને. પણે ડાબી બાજુ ને પણે જમણી બાજુ. રકમ ભૂલી જાય તે હજુ નુકસાન ઓછું ને બચવાને રસ્તે. હેજે રકમ યાદ આવવાનાને વખત, પણ રકમ બાજુ ફેર નંખાઈ જાય તે ગોટાળે બમણે ને યાદ આવવાનો વખત નહિ. એમાં શંકાનો વખત નથી. નિઃશંક થએલી રકમમાં બમણે ગોટાળે, જે ઉધારની જગો પર જમે થઈ ગયા હોય તે? તેમ શાસ્ત્રનાં વા ન સમજે તે બેવડ ગોટાળે. ૨કમ અવળી લખી દે તે બેવડો ગોટાળે સમજ..
સમદ્ધિદષ્ટિ અને મિશ્રાદષ્ટિના કર્મબંધનો તફાવત
તેમ સમ્યગદષ્ટિ સત્તર પાપસ્થાનક સેવે છતાં જે પાપ ન બાંધે તે પાપ મિથ્યાષ્ટિ હાઈને બાંધે. મિથ્યાષ્ટિ સત્તર વાપસ્થાનકથી હર થયા હોય તે પણ ઘણું કર્મ બાંધે. આ મિથ્યાદષ્ટિને હલકા પાડવા માટે વાત નથી. તમે સારી પેઠે નિર્ણય કરી શક્યા છે કે સમ્યકત્વ પામ્યા પછી અંતકાટાર્કટિ સાગરોપમથી વધારે સ્થિતિને બંધ ન હોય. જે અંતઃકેટકટિ સાગરોપમની સ્થિતિ તેને બંધે કરીને ઓળંગે જ નહિ. શાસ્ત્રકાર કહે છે કે-એક વખત મિથ્યાત્વી થાય, નીચે ઉતરી જાય પણ એક