________________
ગાકાષ્ટ પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૨૭ કરવાની કહે છે ને પ્રાયશ્ચિત લેવાનું કહે છે. નહી આવી રીતે ઉતરવી ને પછી ઈરિયાવહી કરવી. બનને શાસ્ત્રકાર કહે છે, તે માયાવી ને મૃણા“વાદની બે દુકાન ખાલી છે કેમ? જ્યારે પાપ કરનારે પ્રતિક્રમણ કરે તો તે માયામૃષાવાદ કહેવાય છે તે પ્રતિક્રમણ કરવાનું કહેનારા કેવા ગણાય? મિચ્છામિ દુક્કડ દેવાથી ન તે કપટ કે ન મૃષાવાદનો પ્રિસંગ, એ ગાથાના શબ્દો મગજમાં ઉતાર્યા? કપટ મૃષાવાદને સંબંધ ક? જેઓ આવા પ્રતિક્રમણામાં માયામૃષાવાદ લાગુ કરે છે, તે તે કહેનારા ને તે માનનારા કેવા પાપ કર્યું, ફરી પ્રતિકમણ કર્યું તેમાં કપટ શાથી લાગુ કર્યું? દાઢારંગાના ભક્તો જે હોય તેને સમજવામાં આવ્યું જ નથી. શાથી જુઠાપણું કહે છે તે તે બતાવ? દાતારંગા ને તેના અનુસરનારા કહે છે કે ગમે તેય પણ શાસ્ત્રકાર કહે છે એ તે ખરૂં છે. એવી જ રીતે આવશ્યકની ગાથા ચેકખી છે, ને સ્તવનની અને ગાથામાં માયા મૃષાવાદ અને વસ્તુ કહેવામાં ચાવી છે. એમાં કોઈથી ના પાડી શકાય તેમ નથી. તે પછી શું કહ્યું છે તે નથી સમજ્યા. મિચ્છામિ દુક દેનાર અનેક ભવેનાં પાપ તેડી નાખે છે.
શાસ્ત્રકાર દશ પ્રકારની સામાચારી નિરૂપણ કરવા માંડી. પહેલી ઈચ્છાકાર, કેઈ ને કંઈ પણ સાધુએ કામ ભળાવવું, તો એની મરજી દેખી ને ભળાવવું. કરવા કે કરાવવા જે ભળાવવું તે ઈચ્છાકાર સામાચારી. આવીરીતે કાર્ય કરતા કરાવતા કંઈ કાર્ય આડું થાય,વિનયથી ચૂકીને બોલાય, આચારથી ચેકીને થાય, તેથી બીજી સામાચારી મિથ્યાકાર જણાવી, તેનો પ્રભાવ જણવ્યો. જે પોતાના આચારમાં ધ્યાન રાખીને કે કયાંથી કયાંથી ખ છું. જે જે જગે પર ખસવું થયું હોય તે જગ પર માફી માગે, તે મિથ્યાકાર સામાચારી. આમ મિચ્છામિ દુક્કડં દેવાવાળા મનુષણ બાંધેલાં અનંતા કર્મો તેડી નાખે છે. જે પિતાની ભૂલને લીધે થયેલાં પાપ એ પાપને મિચ્છામિ દુકકઈ દેનારે, થયેલા પાપને તે તેડે જ છે, પણ જે પાપને અંગે મિચ્છામિ દુકક દે છે, તે સિવાયના પાપને પણ નાશ કરી નાખે છે. જે માટે અઈમુત્તાજીને દાખલે સાંભળીએ છીએ. અઈમરામુનિએ નિંદનગહણ કરી કેવળ મેળવ્યું
અઈમરાને દીક્ષા દેનાર કોણ? ભગવાન મહાવીર. અઈમુત્તા કેણ ? એક અપેક્ષાએ અવજ્ઞા નથી કરતાં પણ વસ્તુ તરીકે વિચારીએ છીએ.