________________
૧૪૨
પ્રવચન ૭૧ મુ ઉપગ કેટલ થઈ શકે, તેને ટ્રકે ઉપયોગ ક્યાં કરીએ છીએ, તેને
ખ્યાલ કર્યો જ નથી. મળેલી શકિત પણ તેના સદુપયોગે જ વધે, દુરૂપયેગે બગડે છે, અનુપગે નાશ પામે છે. એવી રીતે ગોખીને યાદ કર્યું હોય ને બીજાને પછી સમજાવ તે બરાબર તે વસ્તુ યાદ રહી જશે. પછી બે વરસે પણ યાદ કરે છે તે વસ્તુ બરાબર યાદ આવી જશે. સદુપયેગાદિ શું કરે છે, નુકશાન-ફાયદો શું કરે છે, તે ખ્યાલ ન હોય ત્યાં સુધી વ્યવસ્થા કરવાની તેની લાયકાત નથી. આ આત્માએ જેને સર્વરપણું થયું હોય તેના ઉપદેશને આધીન થઈ ધર્મ કરવાનો છે. સર્વેશને ઉપદેશની કંઈ પણ જરૂર નથી. જ્યાં સુધી સર્વજ્ઞ થાય નહિ ત્યાં સુધી ઉપદેશને આધીન રહેવું જ જોઈએ. આત્મા કેઈની ચીજ નથી.
સારું કરનાર ઈશ્વર તે ખેડું કરનાર કેશુ?
બીજા મતની અપેક્ષાએ આત્મા ઈશ્વરી ચીજ છે. જેમ તેમ બેલવાવાળા ઈશ્વર રમતા હતા? એટલે ઈશ્વરના ભક્તાએ રમતિયાળપણું વધારે કરવું. ઈશ્વર સરખાને રમવા જોઈએ તે તેમના ભક્તોએ કીડા માટે પૂતળું કર્યું. તેમાં જીવ નાખે, એકલાને ન ફાવ્યું તેથી બાયડી ઉભી કરી, દુનિયાદારીની માયા આત્માને ડૂબાડનાર હોય તે ખરો ગુનેગાર ઈશ્વર, ઈશ્વરે બાયડી કરી ન હોત તે કોઈપણ પ્રકારે તે ફસાવાને ન હતે. આત્માનું કલ્યાણ કરનાર કે આત્માને ફસાવનાર પરમેશ્વર? બીજામાં એજ રૂપે લેવાય છે. મા બાપ ને છેડી દીક્ષા લેવી એતો ઈશ્વરની ગુનેગારી. ઈશ્વરે આવી રીતે ગોઠવેલું યંત્ર તે ઈશ્વરનું યંત્ર બગાડયું. તેમને સમજી લેવાનું કે-કાંતે ઈશ્વર કમ તાકાતવાળો કે એમના યંત્રને અમે તોડી શકીએ છીએ, નહિતર ઈશ્વરે એમને દુઃખી થવા સરજ્યા છે. તે જેઓ ઈશ્વરે કરેલી સૃષ્ટિ માને તેમને સમજવાનું કે–વરાગ્યના પરિણામ ઈશ્વરે કર્યા ને ? અને રેવડાવ્યા તે ઈશ્વરે જ રોવડાવ્યા. ઈશ્વરે એ દશામાં જ એમને સરજ્યા છે. આને રવું પડશે, આને નિરાધાર થવું પડશે–એમ ધારીને જ બનાવ્યા છે. જેઓ ઈશ્વર કર્તા માને તેમને પણ અહીં ઈશ્વર એ માનેલે નથી, કે લોકેને નરકે મકલનાર માન્યોજ નથી, સારું ઈશ્વર કરે તો ખોટું કરનાર કોણ? સ્વર્ગ ઈશ્વર આપે તે નરક આપનાર કોણ? તે પણ ઈશ્વરે જ આપેલ ગણાય, નહીંતર સરળ મોક્ષ ઇશ્વરે આપેલા હાય જ નહિ, જયાં સુધી ઊંડે ઉતર્યો ન હોય ત્યાં સુધી સાચી વસ્તુ