________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૪૧ પછી શું હોય? જે આંખને ઉપયોગમાં લીધી હશે તેને નંબર ચડ્યા નહિ હોય, પણ જેનો ઉપયોગ ન લીધે હોય તે તેને નંબર ચડી જશે. જેમ ઈન્દ્રિયની શકિત પશમથી મળેલી છતાં તેને ઉપયોગમાં લઈએ તે જ ટકી શકે. ઉપયોગમાં ન લઈએ તે મળેલી શક્તિને નાશ થાય. એવી રીતે દર્શનમોહનીયના પશમથી મળેલી શક્િત, જ્ઞાનાવરણીયના ક્ષપશમથી મળેલી શકિતને ઉપયોગ ન કરીએ તો તેનું પરિ. ણામ શું આવે? એવી રીતે ભવપ્રત્યયિક ક્ષામિક કેટલીક શકિતઓ છે. પંખીઓને ભવને લીધેજ ઉડવાની શકિત, એવી રીતે મનુષ્યપણાની જ્ઞાનની દર્શનની ને ચારિત્રની શકિતઓ મળેલી જ હોય છે, પણ તે મેળવેલી શક્તિનો આપણે ઉપગ ન કરીએ ને ટ્રકે ઉપયોગ કરે તે એક લાંબી દષ્ટિવાળા બે વર્ષ ઓરડી જેટલી જ દષ્ટિ ફેરવે, તે બે વરસ પછી શું થાય? ટૂંકી થાય. એવી રીતે આત્માની શકિતઓ વધેલી હેય ને વધતે ઉપયોગ ન કરીએ ને ટૂંકે ઉપયોગ કરીએ તે પરિણામે શકિત ઘટતી જાય છે. આત્માની આટલી શકિત છતાં આમ કેમ? આને ઉત્તર આ ઉપરના દૃષ્ટાંતથી સમજાઈ જશે. એકજ ચક્ષુનો દાખલો મગજ ઉપર ત્યે, તમારા અનુભવની બહારની વાત નથી, પણ એ દાખલા ઉપરથી અહીં આવે, આ દષ્ટિ એટલે ચામડાની શારીરિક સ્થિતિ. આત્મા ઉપર આવે.
આત્માની શકિત
તમને મળેલી શક્તિને ઉપયોગ વધારવામાં ન જાવ ને ટૂંકી સ્થિતિમાં રહ્યા કરે તો શું થાય? એક એકાસણું કરો પછી આખેલની શકિત આવે, પછી ઉપવાસની શક્તિ આવે, અનુક્રમે બે ચાર શકિત વધારતા જાય તેની શક્તિ ખીલે છે. એકાસણું ન બને તે બેસણુથી શરૂઆત કરે. નહિતર પિરસી ને નકારશીથી શરૂઆત કરે. પણ શરૂઆત કરનારો અઠ્ઠાઈને દસ ઉપવાસ સુધી પહોંચે છે. એણે શકિતને કેળવી છે. આંખના આળસુઓ આંખને શકિતહીન કરી નાખે છે. આંખને વિસ્તારવાવાળા ધીરે ધીરે શકિતને વધારે છે. પિતાને મળેલી શક્તિ ટકે છે તે તેના ઉપગને આધારેજ ટકે છે, નહિંતર શક્તિ નાશ પામવાની અગર ઓછી થવાની. જેમ નાના બચ્ચાંને પોતાની શક્તિ કેમ વધારવી તેનો ખ્યાલ હેય જ નહિ. તેવી રીતે આપણે પણ આત્મામાં કઈ શક્િતઓ થઈ એને