________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૪૩ માલમ પડે જ નહિં. સ્વર્ગ મોક્ષ આપે તે નરક તિર્યંચ પણ એજ આપે. અંધભક્ત સિવાય આ કેઈમાને જ નહિં, ઈશ્વર એ સ્વર્ગ ને મોક્ષ જ આપે. નરક તિર્યંચ ઈશ્વર નથી આપતે-એ સિદ્ધાંત અમારા ઈશ્વરને નથી. અજવાળું કાંટાથી બચાવે કે કાટ વગાડે ?
કહે અજવાળું કાંટાથી બચાવે છે. એથી વગાડનાર અજવાળું જ હેવું જોઈએ-એમ કેઈ કહી શકે નહિં. અજવાળાનું કામ કાંટાથી બચાવવાનું. સૂર્યનું કામ ખાડાથી પડતા બચાવવાનું, નહિ કે ખાડામાં નાખવાનું, એવી રીતે સ્વર્ગ મોક્ષને આપનાર પરમેશ્વર, પણ નરક તિ*ચ આપનાર ઈશ્વર નથી. સૂર્યે ખાડે દેખાડયો, તેથી કાંટાથી ખાડાથી બચાવ્યા, તેથી સૂર્ય ને અજવાળું ઉપકારી. ખાડામાં પડવાનું અંધારું હાયતો પડાય છે. સૂર્ય એ કાંટાને ખાડાને દેખાડે તેથી બચીઓ માટે બચવામાં કારણ કહી શકીએ, પણ સૂર્ય ન હોય તે કાંટો વાગે છે,
ને ખાડામાં પડીએ છીએ. એ અહીં વિચાર, . જો અને જીવ-જીવન - આ આત્માને અનાદિકાળથી સાચી શ્રદ્ધા મળી નથી. વિરતિ તરફ જોડાયો નથી. કષાયોનાં ધમધમાટમાં મુસાફરી કર્યા કરે છે. અનાદિકાળથી કાયાના પીંજરામાં સડતેજ રહ્યો છે. વ્રત પચ્ચખાણ લેવાયા નથી ને કર્મો બાંધવા તરફ, નરક નિગોદના આયુષ્ય તરફ, ધસેલો પોતાની મેળે જ છે. એમાં માત્ર બચાવ કરે એજ પરમેશ્વરનું કામ. પરમેશ્વરનું કામ રખડપટ્ટીના કારણ તરીકે તે તરફ ધકેલવાનું નથી. તે જે મિથ્યાત્વાદિ તરફ ધસી રહ્યા છે. તેને અટકાવવાનું કામ પરમેશ્વરનું સાચી શ્રદ્ધા એ મોક્ષ માર્ગનું બીજ છે. ચારિત્ર લેવાવાળે મનુષ્ય સંસારને છેડો લાવી શકતા નથી, કષાયને મંદ કરનાર સંસારનો છેડો લાવી શકો નથી. મન વચન કાયાના ત્રણ જગને કાબુમાં લેનારે તે પણ સંસારને છેડો લાવી શકતા નથી, કેમકે ચારિત્ર એ સંસારને છેડે ન લાવી દે કષાયની મંદતા, મન વચન કાયાનું વશીકરણ, જેગનું વશીકરણ, સંસારને છેડે ન લાવી છે, તે સંસારનો છેડે લાવી કેણ દે? શાસકાર જણાવે છે કે-એકજ ચીજ, જેમ શરીરમાં હાડકાં માંસ લેહી વધારે હેય, તે બધાની કિંમત લુગડાં સારા, ઘરેણાં સારા હોય, ત્રણેની કિંમત જીવનના અધારે છે. જીવન ન હોયતે હાડકાં માંસ ચરબીને લેહીની