________________
પ્રવચન ૭૧ મું
આખી રાત ઉજારે થાય છે. જીવજીવનનું નામ પણું આવતું નથી. બાપ મરી ગયાને બાવન વરસ થઈ ગયા હોય તે પણ બાપરે, બાપને યાદ કરી છે,
જયારે જડજીવનના અબજોમા ભાગમાં ૭૨ ને ર મા વિષે માબાપને ચાર કરીએ છીએ. તો એ રીતે ખોટી કલ્પના કરે કે જીવજીવન માટે માથે અંગારા ભર્યા હોય તે ચાલુ પણ નહીં એવી સ્થિતિ આવે ખરી કે નહીં? અરે શેખચલ્લીની માફક કલ્પના તો કરે. જીવજીવન માટે તયાર થઉં, જીવજીવનને વધારવા માટે મારા માથા ઉપર અંગારા મૂકાય તો પણ ચલાયમાન ન થઉં- એવી કલ્પના તે કરે. જેઓએ માટીની પાળની વચ્ચે ખેરના અંગારા, તણખલાને ભડકે નહિં, તપેલા લેઢા જેવા અંગારા માથે મેલાયા હશે, તે વખતે સહન કરતાં જીવજીવનમાં ચિત્ત કેવું રાખ્યું હશે? અબજેમા ભાગમાં જડજીવનમાં જીવજીવન રખાતું નથી, તે ગજસુકુમાલજી કેમ રાખી શક્યા હશે? દેવકીને એારતે
દેવકીજી કૃષ્ણની માતા એને સાત પુત્ર થયા, તેમાં દશા એ થઈકે છએ પુત્ર જેવા જન્મ્યા તેવા દેવતાએ ઉપાડીને બીજે મૂક્યા ને મરેલી કન્યાઓ લાવીને દેવકી આગળ મેલી. કંસે ઉપાડીને કન્યાઓને પછાડી મારી નાંખી. સાતમાં કૃષ્ણ જમ્યા. એ ગોકુળમાં ઉ. શ દેવકી તેમનું પાલનપોષણ કરી શકી નહિ ? કૃષ્ણ વાસુદેવ થયા, છ-છ મહીને માતાને પગે લાગવા જાય છે, તે વખતે દેવકી ઉદાસીન બેઠા છે. કૃષ્ણ વંદન કરે છે, છતાં દેવકીને ધ્યાનમાં જ નથી. માતાજી આ શું? પહેલા આપ ઉભા થતાં, દાદર સુધી આવી સન્માન કરતાં, આજ સ્વારીએ આવ્યા. ઉપર તમારા પાસે આવી પગે પડું છું, ત્યાં સધી ધ્યાન જ નથી. દેવકીએ ખુલાસો કર્યો કે પેટે લીધા ને પારકા લીધા એમાં ફરક કો? જેના બાળપણામાં પિષણ કરી શકીએ, શિક્ષણ આપી શકીએ એ પેટે જણેલામાં હોય. પારકામાં ન હોય. મારે તે પેલા છ જન્મેલા કઈ લઈ ગયું, તેનું પાલણપોષણ થયું નહીં. તું સાતમો ગોકુળમાં પાષા, મને કદી સાતે પુત્ર મળી જાય તે પણ હું તે કોયલને અવતાર. કેયેલ પોતાના ઇંડા કાગડાના માળામાં મૂકી યા. તૈયાર થયા પછી કોયલ લઈ જાય. તેવી રીતે બીજા પાળી પિષી તૈયાર કરે એના માટે લેવા. એકે મેં પાળેલ પિલો પુત્ર મને ન મળ્યો.