________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૩૯
દેવલાકમાં હતા, ગર્ભમાં હતા, જન્મ્યા ત્યારે, દીક્ષા લીધી ત્યાં સુધી ભગવાનની અવધિજ્ઞાનની તાકાત દશમા દેવલાકની ધ્વજા સુધીની હતી. હવે જ્યાં સ'ગમદેવ ઉપસર્ગ કર્યા, તે સહન કર્યા તેમાં ચૌદ રાજલેાક દેખવાની તાકાત થઈ. સંગમના ઉપસર્ગે એ તાકાત લાવી દ્વીધી. ઈન્દ્રની સેવાએ સિદ્ધાર્થની પરિચર્યાએ મહાવીરને જે ગુણ થયા ન હતા, જન્માત્સવમાં દીક્ષામાં ઘણા ઈન્દ્રો દેવતાએ આવ્યા હતા, તેમણે જે ફાયદા ન કર્યા હતા, તે સંગમ દેવતાએ ફાયદો કર્યા છે. પણ આપણે ‘પરિણામે અંધને ક્રિયાએ ક.' સ’ગમદેવતાએ જે ઉપસર્ગ કર્યા તેમાં પરિણામ કયા ? ધમ થી ચલાયમાન કરવાના. તેા સંગમ કઇ કેટિના? ધર્મધ્વ'સક તેના પરિણામ ધમ ધ્વંસના હતા. ક્રિયા મહાવીરને ચૌદ રાજલેાકનું અવિધજ્ઞાન મેળવી આપનારી થઇ; સ`ગમના પ્રયત્ન ચલયમાન કરવાના હતા. ત્રણ ચાર વર્ષની હકીકત ક્લ્યા. યુવાના પ્રતાપે તકરારી દીક્ષા કરી, જય પતાકાની સાથે દીક્ષા કરી, તે યુવકેાના ઉપકાર માનવા જોઇએ. આ ભાગપ'થીઓએ ભાગીપંથ નહિ લેતા ત્યાગની ઉત્તમતા માટે કંઈક કયું હતે તા તમને ઠીક લાગતે, પણ સંગમદેવતા ઉપસર્ગ કરે છે, ચૌદ રાજલાકનું અવધિજ્ઞાન થાય તેથી સંગમને ફાયદો નથી.
શાસ્રાનુસારી બારીક બુદ્ધિપૂર્વકના પરિણામથી અધ
પરિણામ ાપ્યા તે ખારીક બુદ્ધિથી ધર્મ જોવાની જરૂર શી? ખારીક બુદ્ધિપૂર્વકના પરિણામ અહિં ગણવાના છે. મુર્ખતાના વિષય કષાયના આરંભ સમારભના ચેાગના પરિણામ અહીં ગણવાના નથી. શાસ્ત્રને અનુસરનારા પરિણામ ગણવાના છે. એના વિભાગ શાથી કરવા પડયા ? ‘ક્રિયાએ કમ પરિણામે 'ધ' વિભાગ એ શા માટે ? એવા સચાગ હતા કે અને સાથે મળી કરતા હતા, એ બે જુદા પડયા, ત્યારે ઉભી થએલી ચીજ કાને મલે ? અને એકઠા થઇને કઈ મેળવ્યું ન હોય તા કાઈ વિવાદ નથી. તેા પરિણામ ને ક્રિયા બંનેએ મળી એક ચીજ ઉભી કરી. દયાના પરિણામે ચરવળા ફેરવવાની ક્રિયા કરવા માંડી, તેથી બન્નેએ દયા ઉભી કરી. તેવી રીતે સંગમને અંગે ધમ થી ચલાયમાન કરવાના પરિણામ, ધર્મિષ્ઠોને ઉપદ્રવ કરવા એટલે ધર્મનાશની દાનત છે. તેા સંગમના પરિામ ધર્મ નાશના હતા; ક્રિયા પશુ ધમ નાશની હતી, છતાં મહાવીરને ચૌદ રાજલાનું જ્ઞાન થયું તેા લાભ સરંગમ પર ચઢાવવા કે નુકશાન ?