________________
૧૪૦
પ્રવચન ૭૧ મું
બનેએ મળીને એક વસ્તુ તૈયાર કરી, તે ખરે માલિક ખેળ પડે. એ ક્રિયા ખડી કરી તેમાં કઈ વખત પરિણામે પલટે ખાધે, કે કોઈ વખત પરિણામે પલટે ન ખાધે તે તેને માલિક કેણ ક્રિયા ખસે એટલા માત્રથી તે વસ્તુને ખસેડવી નહ. ચાહે ધની કે અધર્મની હોય. પરિણામે બંધ જણાવવામાં પરિણામ કઈ ચીજ સૂકમબુદ્ધિથી શાસ્ત્રો જાણવામાં આવે અને તે જાણીને જે બુદ્ધિ થાય તે પરિણામ. તેથી પરિણામવાળાએ સૂક્ષમબુદ્ધિથી જાણવાની જરૂર છે. શાસ્ત્ર બહાર પરિણામ છે જ નાહ. જેમ આંખને ગમે તેજ રૂપાળું, ન ગમે ન નાહ. નાકને ગમે તે સુગંધી, ન ગમે તે સુગંધી નહિં. તેવી રીતે ધર્મ અધર્મની પરીક્ષા કરવી હોય, ધર્મની કિંમત સમજવી હોય તે, ધર્મ વિષય આત્માને, ઇન્દ્રિયને વિષય ધર્મ નથી. જે આત્માના સ્વરૂપને સુંદર કરે તે ધર્મ. સુંદર ન કરે તે અધર્મ. આમાં બે દુ ચાર ને અંગે વિવાદનું સ્થાન ન હતું. તેમ અહીં પણ વિવાદનું સ્થાન નથી. આ ઉપરથી ધર્મની કિંમત આત્માની ઉચ્ચ સ્થિતિ દ્વારા કરવાની છે તે સ્વરૂપ અગ્રે જણાવવામાં આવશે.
પ્રવચન ૭૧ મું
અષાડ વદી અમાવસ્યા મંગળવાર મળેલી શકિતને ઉપયોગ ન કરનારને તેને હાસ થાય છે.
શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે–આત્મા જ્યાં વીતરાગ સર્વજ્ઞ થાય ત્યાં સ્વતંત્ર ઊચિત લાગે ત્યાં વર્તવાની છૂટ છે. તેથી જ આચારાંગજીમાં ખુલ્લા શબ્દમાં જણાવ્યું કે–સમયે સમયે ત્રણે જગતના ભાવને દેખનાર ત્રણે કાળના ભાવને જાણનાર રૂપી અરૂપીની અવસ્થાને જાણનાર એવા સર્વજ્ઞ પુરૂષને ઉપદેશ હોતો નથી. તેમને ઉપદેશની કંઈ પણ જરૂર નથી. ચશ્માની જરૂરી, પણ કેને ? આંખમાં કંઈ પણ મંદતા હાય, દેખવામાં મુશ્કેલી પડતી હોય, મગજની કમજોરી હોય એવાને જ ચશમાની જરૂર છે. પણ જેમની ચક્ષુ નિર્મલ છે તેમને ચશમાની જરૂર નથી. નાના બચ્ચાં છોકરાં પહેરે છે ત્યારે કહીએ છીએ કે આંખ બગાડીશ. તારી આંખને ચશ્મા ફાયદે નાહ કરતાં ઉલટા નુકશાન કરશે. આ વાત જગતમાં દેખીએ છીએ. આંખના આળસુઓ આંખને બગાડે છે. એક માણસની બે આંખ સરખી હોય, પણ વાંચવાની ટેવ આડી રાખે એક આંખને જોર આપે ને બીજી આંખને ઉપયોગમાં ન ભે, તે છ મહિના