________________
૧૩૦
પ્રવચન ૬૯ મું સત્ય પદાર્થની પ્રરુપણા માટે બેલ્યા સિવાય રહેવાય નહિ * મહાવીર મહારાજે ગોશાળા માટે આમ કેમ કહ્યું? બનેના ખુલાસા આવી ગયા. જેને સમ્યક્ત્વની કિંમત છે, તે વ્યક્તિ તરીકે દેષ નહિં બોલે પણ સત્ય પદાર્થની પ્રરૂપણા માટે બોલ્યા સિવાય રહે નહિં. તે મહાવીર–સર્વાનુભૂતિ સુનક્ષત્ર ગોશાળાને વ્યક્તિગત બોલ્યા છે. તેમાં મતને સંબંધ ક્યાં છે? બીજે રેષાયમાન થાય, બીજે ઝેર ખાય તે પણ જેવું હોય તેવું બોલવું જોઈએ, પણ પ્રરૂપણામાં વ્યક્તિગત નહિં. ગોશાળામાં વ્યક્તિગત અપ્રિય બોલવાની મનાઈ છે. ચોરને શેર રોગીને રોગી નપુસકને નપુંસક કહે તે વ્યાજબી નથી. તે ગોશાળાને કેમ કહ્યું? એકના પ્રમુખપણા નીચે સભાએ જે કાયદો પસાર કર્યો તે કાયદા અંગે પ્રમુખની જોખમદારી પ્રથમ ઉભી થાય છે. શાળા એક મતને નેતા. મતના નેતા થનારે પોતાની પ્રરૂપણામાં પિતાની જાતને મેલવી જ પડે. પ્રમુખનું વ્યક્તિગત પારું રહી શકતું નથી. એ સભાને અંગે સમજવું. જેઓએ સમુદાયમાં આગેવાન થઈ ઠરાવ પાસ કર્યો, પાસ કરનારી વ્યક્તિ તરીકે એકલી રહી શકતી નથી. જમાલી એક વ્યક્તિ છતાં મતને અધિષ્ઠાયક બન્યો-નેતા બને, આથી જ પિતાને જુદુ ગોશજપણું જણાવવું પડયું. પિતાના મતને પિષણ કરવું હતું તેથી વ્યક્તિનું અગ્યપારું તેમને ખુલ્લું પાડવાની ફરજ જ હતી. સર્વાનુભૂતિ વિગેરેની ગોશાળાને અંગે ખુલ્લી–ઉધાડી, તે તેની પ્રરૂપણા જુઠાપણાને અંગે હતી. તે વ્યકિતગતને સંબંધ રાખતી નથી. વ્યક્તિગત અપ્રિય કહેવાય તે મૃષાવાદ કહેવાય, પણ મત મતાંતર શાસ્ત્રીય સિદ્ધાંત સંબંધી કહેવાય તે મૃષાવાદ નથી. આત્માની યોગ્યતા નથી આવી તે ભગવાન સરખા તારક મળેલા છતાં તેમને કામ નથી લાગ્યા. સમ્યક્ત્વને ત્યાગને અંતઃ કરણથી ચાહનારા, ત્યાગને પોષણ કરનારા-વહેવડાનારા પણ આરંભમાં રહેલા તેવા દુર્ગતિ પામ્યા તે સમ્યફત્વની દશા ક્યાં ? “vમેવ નિકળથે જ દે દે રે બ” એ ત્રીજી ભૂમિકાએ– ત્રીજે પગથીયે આવે ત્યાં. એ પગથીયા ક્યાં? એ ત્રણે પગથીયા તપાસીશું તે ધર્મની કિંમત માલમ પડશે. તેની કિંમત સમજ્યા પછી ક્રિયાઓ કર્મ ને પરિણામે બંધ સમજાશે. તે કેવી રીતે બતાવશે તે અધિકાર અગ્રેવી