________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૩૩ ઈચ્છા છે તેવાએ હંમેશા ધર્મ બારીક બુદ્ધિથી જે જોઈએ. બારીક બુદ્ધિથી ધર્મ જોવાની જરૂર શી? ગોળ મીઠાશના સ્વભાવવાળો છે તે ગળની બુદ્ધિથી ચાહે ઝેરની બુદ્ધિથી જ પણ મોંમાં મૂકે એટલે ગળ૫ણ જ આપશે. અફીણને ગમે તે બુદ્ધિથી જુ પણ ઍમા મૂકે એટલે બધાને કડવાશ જ આપે. ગોળ સરખો પદાર્થ ગમે તે પરિણામથી વિચારથી ખાવ તે મીઠાશ જ આપે ને અફીણ સરખો પદાર્થ તે કડવાશ જ આપે છે. તેવી રીતે ધર્મને અધમ ધારે તે પણ એ સ્વરૂપે ધર્મ હશે તે તે તમને ધર્મને જ ફાયદે કરશે. અધર્મને ધર્મ ધારશે તે પછી નુકશાન જ કરશે આ ઉપરથી સ્વરૂપે ધર્મ હોય તો ફાયદો આપનાર જ થાય, અધર્મ હોય તે નુકશાન આપનાર જ થાય. જે આ માની લેવામાં આવે તો એકલી કિયામાં આવે ને પરિણામ નાશમાં આવશે. ધર્મ સ્વરૂપે ધર્મરૂપ હોય પછી ધર્મ કે અધર્મ ધારો પણ ફાયદો જ કરે. તેવી રીતે અધમ ગોળ અફીણનું દ્રષ્ટાંત જોઈએ તે આધારે પરિણામને ધમ કે અધર્મ સાથે કંઈપણ સંબંધ નથી. ગોળની મીઠાશને ધારણા સાથે સંબંધ નથી. અફીણની કડવાશને ધારણું સાથે કંઈપણ રાંબંધ નથી. આમ કહેનારાઓ કયા સિદ્ધાંતમાં છે? બારીક બુદ્ધિથી ધર્મ જેવાની જરૂર નથી. ધર્મ કલ્યાણ કરે અને અધર્મ અકલ્યાણ કરે. ગોળનું ફળ જીભ સુધી લેવું હતું, તે જીભ સુધી લઈ જવું પડ્યું. જેમ સુવાળ ખરબચડો જાણવા માટે શરીરે સ્પર્શ કરીએ તો બસ છે. પણ રસ જાણ હેય ને શરીરે લગાડીએ ? જેમ સ્પર્શથી રસ જણાતું નથી. એ રીતે રસનાથી અત્તરની ગંધ જાણવા માંગીએ તે પછી પેલા પટેલીયા બનવું પડે.
એક ઈદ્રિયથી બીજી ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન ન થાય
રાજાએ જામીનદારને ભેળા કર્યા. રાજાએ મહેમાનગતિ કરવામાં ઊંચામાં ઊંચી જાતનું અત્તર હતું તે બધાને થોડું થોડું આપ્યું. એક માં હોવાથી જાતે ન આવવાથી છેકરાને મેકલ્યા છે. તે હાથમાં પરસાદી આપે તેમ માની મમાં મૂકી દે. આપણામાં દેવદ્રવ્યનું ભક્ષણ કરે તે સાતમી નરકે જાય. બીજા લેકમાં એમ હોતું નથી, કારણ કે તેમણે ભેગી દેવ માન્યા છે. ત્યાગી દેવ માન્યા છે તેમણે બાહા વૈભવના ત્યાગી, આત્મની પરિણતિના ત્યાગી નહિં. વિષણું ભેગમાં ઠકુરાઈમાં વૈભવમાં. મહાદેવને સ્મશાનવાસી