________________
૧૩૪
પ્રવચન ૭૦ સું
કહે, શિવ નિર્માલ્ય કહેવામાં આવે તે એથી તેમને તે પણ ખપતું નથી. ભેગપંથને માનનારા તે પણ છોડી દે છે. તે ત્યાગપંથને માનનારા ભોગપંથમાં કેમ જવા લાગ્યા? દેવને નામે જેની નિયમિતતા થઈ ગઈ. ભૂખી કુતરી બચોળીયા ખાય પણ ત્યાગી માર્ગમાં દેવ ગુરૂ ધર્મને ચડાવેલું ખાવાનું નથી. ગુરૂ મહારાજની મુર્તિની આગળ ધરાવેલું ખપતું નથી. બીજામાં દેવને પરસાદ લઈ ચાટી જાય, જમીમદારના છોકરાએ જાયું કે દેવને પરસાદ છે, તેમ ધારી અત્તર ચાટી ગયે. તે મેળવડામાં પિલા છોકરાએ પિતાને અત્તર ચાટી ગયાનું કહયું–એટલે પિતાએ પેલા છોકરાને કહ્યું કે ઘેર લાવ્યા હોત તે જેટલામાં ચોપડીને ખવાત પણ ખરૂં, એ મનુષ્યને અફકલ નથી કે સુગંધી પદાર્થની કિંમત જીભ દ્વારા કે નાક દ્વારાએ? સોના રૂપા હીરા મોતી પાનાની કિંમત નાકથી સુગંધીથી કરે તો? વાજિત્ર આંખે જોવા માંગે તે. ઈન્દ્રિયના વિષયમાં પણ તે તે ઈન્દ્રિયના સંબંધવાળો પદાર્થ લેવો જોઈએ, તે ધર્મ અધમ કેના માટેના? ધર્મ અધર્મ આત્મા માટેના હોય તે સ્પર્શ થી રસથી નાકથી આંખથી કાનથી સંબંધ કરાય નહિ, ને તે દ્વારા તેની પરીક્ષા પણ કરાય નહિં. જેઓ પહેલા કહી ગયા હતા કે-બે ને બે ચાર, ત્રણને ત્રણ છે, તેમાં વાંધો નથી. દારૂડીયા જેવા વિષમાં સનેપાતવાળા છે, તેને દેષથી સાચું સુઝતું નથી. તેવી રીતે મિથ્યાત્વના ઉદયવાળે અજ્ઞાને ઘેરાએલો સાચાને સાચું ન જાણે, ધર્મને ધર્મ ન જાણે તેથી ધર્મ ધર્મપણાથી ચાલી જતો નથી. બાહા પદાર્થો પોતપોતાની ઇન્દ્રિય સુધી પહોંચે તે જ તેની કિંમત થાય. તેવી રીતે આત્માની શુદ્ધતાએ ધમની કિંમત.
ભાંગ્યું ભાંગ્યું તેઓ ભારવટ
ધર્મ જે હેય તે બારીક બુદ્ધિથી જુઓ. અમારી બુદ્ધિ પવિત્ર હોવી જોઈએ એમજ તમારું કહેવું છે ને? તમારો આત્મા ચાફખો હોય એટલા માત્રથી ધર્મ માની લો તે જગતમાં કોઈ અધમ નથી. બકરીઈદ કરનારા કઈ બુદ્ધિથી કરે છે, બોકડામારૂ યજ્ઞ કરનારા કઈ બુદ્ધિથી બોકડા મારે છે? ધર્મ–બુદ્ધિએ. બુદ્ધિ માત્ર ઉપર ધર્મનું ધોરણ રાખો ને ધર્મની પરિક્ષા ન રાખે? તે પરિણામે ચીજ નકામી? “ક્રિયાએ કમને પરિણામે બંધ’ જગ જગપર એ વાકય બોલીએ છીએ. તું જે બેલે