________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે કરવું પડયું કે આવી રીતે કૃત્રિમ વચોરી છૂમાવા માંગે, આચ્છાવિ કરવા માંડે તેથી આચ્છાદિત થઈ શકીશ નહિ. તું તેજ ગોશાળે, કે જે મુસાફરીમાં જોડે હતો. વચનના તણખલાથી છુપાઈને જુદે ઓળખાવા માંગે તે પણ તું જુદો થઈ શકે તેમ નથી. લોકોને સત્યમાર્ગ ધ્યાન બહાર ન જાય, અસત્ય માર્ગે વળી ન જાય, સવનુભૂતિ સુનક્ષત્રના
ગમાં જગત અવળી દશામાં, અસત્ય માર્ગમાં ન જાય, તે માટે મહાવીરને ગોશાળ જાહેર કરે પડયો. શાસ્ત્રકાર જે કહે છે કે –
पीयं पथ्यं वचस्तथ्यं वदेत्तत् सुनृतं वचः। तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ १॥
સાચું વચન કેનું નામ, તેની વ્યાખ્યા કરતાં હેમચંદ્રાચાર્ય મહારાજ ગશાસ્ત્રમાં ઉપર પ્રમાણે જણાવે છે કે-જે સામાને પ્રિય લાગે તેવું હાય, વળી હિતકારી હેય ને સત્ય હાય-એવું સત્યવચન વિવું જોઈએ, પણ જે સામાને અપ્રિય લાગે તેવું હોય ને સામાને ફાયદાકારક ન હોય તેવું સત્યવચન પણ ખરેખરૂં સત્યવચન નથી. તો સાચું કેનું નામ? સત્ય કેનું નામ? મૃષાવાદની વિરતિ કરવાવાળાએ કેવું વચન બોલવું જોઈએ? શ્રી સાંભળનારને પ્રીતિકારી પડ્યું સાંભળનારને હિતકારી ને ત્રીજે નંબરે તયું એટલે સત્ય, આવું ત્રણે ગુણવાળું વચન બેલે, તે જ સત્ય બોલનારા. તેટલા જ માટે શય્યભવ સૂરિજીએ જણાવ્યું છે કેસાક્ષાત્ ચોર હોય તે પણ ચેર ન કહે. વ્યાધિવાળાને ગયો ન કહેવો. જ્યારે આ વસ્તુઓ સાચી છતાં કહેવાનો નિષેધ કર્યો. તે ગોશાળાને મિથ્યાત્વી કેમ જાહેર કર્યો? સાચું પણ હોય તે અપ્રીતિકારી કે અહિતકારી બોલવામાં આવે તે તેનું નામ સત્ય નથી. એક ચારને ચાર કહેવાનો મહાવ્રતધારીને હક નથી. તો પછી અહીં મહાવીર સરખા તીર્થકર ભગવાન આવી ગોશાળાની દુર્દશા કહે, તો મહાવીરને સત્યવ્રત શી રીતે માનવું? એક વચનમાં ગોશાળાનું સત્યાનાશ નિકળી ગયું. ગોશાળાને પગથી માથા સુધી એક વચનથી સળગાવી દીધે, ગશાળાને નુકશાન કેટલું બધું ગયું? શ્રાવસ્તિના ધનભાગ્ય કે એક સાથે બે તીર્થકરે. એક સાથે એક વિચારવા મુશ્કેલ છતાં શ્રાવતિનું ધનભાગ્ય કે આજે બે તીર્થકરો અહિ વિચરે છે.