________________
પ્રવચન ૬૮ સુ
ઉડ ઉતરે તે અંદરનું સાચું તત્વ પામે
આ ઉપરથી સમજે કે સાધારણવર્ગ ન સમજવાથી ગોશાળાને ને મહાવીરને સમકોટિમાં મેલીને બેઠે હતે. સામાન્ય લેકોને બાહ્ય દેખવું છે, અંદરમાં ઉતરવું નથી. યજ્ઞદત્તને આબરૂ જવાને વખત હતા. નાણાંની તંગી હતી, ૫૦ હજાર રૂપીઆ ન મલે તે સાંજે ઝેર ખાવાનું હતું, છતાં પણ અંદરના મજબૂત યજ્ઞદત્તને બચાવવું જોઈએ. ત્યારે દેવદત્તે પિતાને બંગલો ઘરેણે મૂકી ૫૦ હજાર લઈને યજ્ઞદત્તને મદદ કરી. એની આબરૂ જાન જવાની વખતે, બચવવાની વખતે આપે છે. તે આપવાથી ટકી ગયો. હવે જ્યાં બે મહીના ગયા એટલે પેલે આબરૂ ન માગે, પણ રૂપીઆ તે માગશેને? ઉઘરાણું કરી, એટલે જાઊં છુંએવામાં પેલે વિચારે છે કે-બચે તે આપેને. છ મહિના બાર મહિના બે વર્ષ ગયા. પેલા પાસે કંઈ પિસા થયા. અહીં લાવીને ભેળ કર્યા તે કોથળીમાંથી કાઢવા જઈશું તે રૂપિઆ કરડશે, તે બારોબાર વ્યવસ્થા થઈ ગઈ તે ઠીક! તેવી રીતે અહીં આગળ ૫૦ હજાર કાઢવા પડે છે તે કરડે છે. પેલાને દબાણને વખતે આવ્યો. યજ્ઞદર દાબીને કહે છે કે મારા રૂપિઆ આપ, ત્યારે પેલાએ રૂપ પ્રકાર્યું. બે લડયા. તે વખતે જોડે જતો હતો. વિષ્ણુદત્ત, તેણે વાત કરી કે દેવદત્ત ને યજ્ઞદત્ત લડ્યા. ખરું તવ નહીં જાણનાર આંધળાને માલમ શી રીતે પડે? યજ્ઞદત્તની બેઈમાની છે, દેવદત્તનું પ્રામાણિકપણું છે, પણ તે કોણ જાણે? ઊંડે ઉતરે તેજ જાણી શકે. ન જાણનાર આંધળા બે લડયા-એમ બોલનારા છે. સાચા જઠાને તપાસી શકે નહિ. લેહેં ને સેનું એક ત્રાજવે તાળનારા લેકો શ્રાવસ્તી નગરીમાં બે તીર્થકર વિચરે છે તેમ કહે છે. તેમને સાચા જૂઠા જેવાની પડી નથી. બે તીર્થકરો વિચરે છે, મિથ્યાત્વીઓ એવા પણ હતા. આ ગોશાળાની સ્થિતિ મહાવીર પાસે આવી બની, તે કહેવાનું તત્વ એ કે જેઓ અજ્ઞાનમૂળ અથવા મતના દ્વષી, મતની અવજ્ઞા કરવામાં તૈયાર હોય, તે લડાઈ જાહેર કરે છે. બૌદ્ધાએ કહ્યું કે જેનામાં બે મત પડયા છે. આ ગે શાળાની વસ્તુસ્થિતિ સમજ્યા વગર શું ભસી માર્યું છે. આજે પણ સાચા જુઠાની વસ્તુ સ્થિતિ સમજવી નથી, ધર્મને ધોઈ નાખવામાં જ કલ્યાણ માન્યું છે, તેવા લોકો માત્ર ઝઘડા બલવાના છે. અહિં કોઈને બાયડી હાથી ઘોડા હાર તેરા કે પિતાના ઝઘડા છે? વસ્તુ