________________
૧૨
પ્રવચન ૯ મુ
માત્મા જવાબ દેવો. આથી તમને સમફત્વવાળા ગણવામાં અડચણ આવશે. નહિ. તમારા પરિણામ સમ્યક્ત્વના પણ તમારી ધારણા વચને કાયા પ્રવૃત્તિ એ જે સમ્યક્ત્વની ન હોય તે તમે કલ્યાણને રસ્તે ચડ્યા નથી. પરિણામે બંધવાળા વિચારો કે કોના મનમાં મિથ્યાત્વ છે? પરિણામમાં મિથ્યાત્વ કોને ? બધા સમકતના પરિણામમાં નથી. વ્યવહારથી જિનશાસન માનનારા પરિણામે સમકીતિ, તેટલા માત્રથી બધા સમકિતી ન ગણાય. ચાહે મુસલમાન હય, ખ્રીસ્તી હેય, વૈશ્ય હાય, ક્રિયામાં ભલે ફરક હોય પણ પરિણામ દરેકને ધર્મના હેય, પરમેશ્વરની ફરજ અદા કરવાને અમારો ધર્મ છે–એમ હિન્દુસ્તાના રાજકર્તાઓ કહે છે, તો શું તરી જવાના ? પરિણામે બંધ લેવા જાય તે, યજ્ઞમાં બ્રાહ્મણો બકરા હમે, તે હમનારના. પરિણામ તેને દેવલોક પહોંચાડું છું. બકરીઈદમાં કોઈપણ જાનવરને મારે તે ખુદાને નામે મારીએ તો ભેસ્તમાં જાય. દેશ ઉદ્ધારના પરિણામ, સ્વર્ગના ભેસ્તના પરિણામ એકે કાર્યરૂપે બુરા રૂપમાં જણાવનાર હોતા નથી. જ્યારે સારા પરિણામે દરેક કાર્ય કરે છે, તે કર્મબંધનું કારણ નથી. કેના હિસાબે? ‘ક્રિયાએ કર્મ, પરિણામે બંધ' તેમ કહેનારાના મતમાં એ વાત. છે. પણ જમેની રકમ જમેમાં લખાય. ઉધારમાં લખવાની રકમ ઉધારમાં લખાય. જમેઉધારની બાજુમાં ફરક પડે તે ગોટાળે થાય. એ વાય. કઈ બાજુનું તે ધ્યાનમાં લ્યો, નહીંતર ગોટાળો થશે. અહીં ક્રિયાએ કર્મ એ વાક્ય કઈ રીતે શાસ્ત્રકારે માનેલું છે, એ બરાબર સમજ્યા. પછી જે ધર્મનું આચરણ થાય તેજ કલ્યાણ કરનાર થાય, ત અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૬૯ મું
અષાડ વદિ ૧૨ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે. જગતમાં જે ચીજની કિંમત સમજવામાં આવે નહિં, વ્યવસ્થાની તાકાત 'હેય નહિ, તેના ફાયદા દુર્વ્યવસ્થાના નુકશાને, અવ્યવસ્થાથી થતી મહેનાની બરબાદી ખ્યાલમાં ન હોય, તો તેને માલિકીની ચીજને હક મળત. નથી. તેવી રીતે ધર્મની મુશ્કેલી સમજાય નહિં, ત્યાં સુધી ધર્મના સદુપચાગના ફાયદા, અનુપમાં મહેનતની બરબાદી સર જાય નહિ ત્યાં