________________
સાગમાંહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
૧૩.
સુષી થમ કહેવા, લેવા અગર ધર્મને અંગે જે પ્રવૃત્તિ કરવી તેની સફળતા થઈ શકતી નથી. જે ધમ આત્મકલ્યાણ કરનાર ન થાય તા છે. ધમતું ખરૂ પ્રાજન સિદ્ધ ન થાય. અનાજ માટે વાવેલું ધાન એના અસૂર ઉગે છે દાઢ દાઢે, માથેાડા સુધી ઊંચા રાડા આવે છે, દાણા આવે છે પણ પાછળના વરસાદ ખે‘ચાઈ જાય તા એ વખતને જુદા નામે જ ઓળખીચે છીએ. અપૂરા છેાડ રાડા થયા તા પણ એ ઢાળને સુકાળના નામે ઓળખતા નથી. કારણ ? અનાજ વાવ્યું હતુ શા માટે ? કૂરા. છેાડવા રાડા માટે વાળ્યું ન હતું, તેવી રીતે ધર્મની કિંમત સમજ્યા વગર, સદુપયેાગ દુરૂપયાગના ફાયદો, ગેરફાયદો સમજ્યા વગર, કેવી રીતે સ'સારમાં રખડાવનાર છે તે ધ્યાનમાં લીધા વગર, પૌલિક સુખને દેનાર છતાં તેનું પરિણામ કેટલી વખત ભયકર આવે છે.
લગ્નને હાવા માનનાર સમકીતિ ન ગણાય
વાસુદેવા બધા ધર્મને પામેલા પણ પરિણામમાં શું ? જો કે ધર્મના પ્રભાવે અને ઋદ્ધિ મળી, પરિણામ શું ? નરકની જ ગતિ, વિચારો ! વાસુદેવનું વૃત્તાંત જોઈ ગયા છીએ. જેને સંસાર કેવા કડવા લાગ્યા હતા, તે ઉદ્ધરવા માટે તલપાપડ, પોતાને કુટુબમાંથી સંસારમાં પડવાવાળા માલમ પડે તે તે વખતે પશ્ચાતાપ થાય, તેથી સાતમી છેાકરી વખતે પણ કૃષ્ણના મનમાં એ આવ્યુ કે-આ પેાતાના આત્માને સસારમાં પાડે છે, આને ઉદ્ધાર મારે કરવા જોઈ એ. આવું દેખીને ખીજી છે.કરીએ ડૂબવાના રસ્તે જશે. પાંતાના ફરજદમાં તમે લ્હાયા ગણા છે, પરિણામમાં ભલે વિધુર થઈ જાય, પણ પહેલાં તમારી દૃષ્ટિએ વિચાર કે-તમને સમકિતી થવું ગમે છે, મિથ્યાત્વી થવુ' એકને પણ ગમતુ નથી. વિવાહને લ્હાવા ગણવાવાળાને સમકિતી કેવી રીતે સુવા ? વિવાહ કરવાવાળાને નથી કહેતા; વિવાહને લ્હાવા ગણનારાને કહેવુ પડે છે. વિવાહમાં લ્હાવાની બુદ્ધિ, છેાકરાને પરણાવુ એટલે લ્હાવા લઉં છું, શબ્દનુ સમકિત પકડી . રાખવુ હોય તેા જુદી વાત, પણ પદાથ રૂપે સમકીત વસાવવું. હાય તા. વિવાહને હાવા ગણી શકશેા નાહ. વાહને લ્હાવા ગણાવવા છે ને. સમકિતધારી ગણાવું છે, એ વાત ન અને, વિવાહને આરંભ-પરિગ્રહને વિષય-ક્યાયને લ્હાવા ગણેા તા એના અ ધનભાગ્યના અર્થ થયા. અગીચા કાવા, મહેલ કરાવે, એટલે માટુ' કામ કરનારા અને. આને