________________
- પ્રવચન ૬૮ મુક સમ્યફ કહીએ છીએ. જીવાદિક પદાર્થોને જીવાદિ રૂપે માનવા તેમાં લાગે, વળગે શું? પેલા શિયાળીઆની ઉચાઈ ત્યારે બકરાને બહેકાવે. એવી રીતે ભેળા જીવને સુધારક શિયાળીઆઓ બેંકાવે છે કે વાડા બંધી છે, પણ એ રક્ષણ માટે છે, નહિ કે ભક્ષણ માટે. તો પછી કિલાને કેદ ગણવી: ઘરની ચાર બાજુ ભીંત છે તે તમે પણ કેદી, કેમ? તમારામાં ને કેદીમાં. ફરકશે? ફાયદાની બાબતમાં પરાધીનતા સ્વીકારી નથી. વિધાએલ મેતી કદી અવિંધાએલ ન થાય
મૂળ વાતમાં આવે. અઢાર પાપસ્થાનક સેવનારે પણ એક વખત. સમ્યફ પામી ગયે તો પછી તેટલું કર્મ ન બાંધે, જેટલું સમ્યક્ત્વવાળે. સત્તર પાપસ્થાનકે હોય તે પણ ન બાંધે. મડદુ શણગારેલું હોય અને નાગો પુગે જીવતો હોય, તેની કિંમત કેટલી? આ બેમાં ચડીયાતું કેણ? તેવી રીતે એક વખત જેણે મોક્ષસાધ્ય ધ્યાનમાં લીધું, તે મનુષ્યની પવિત્રતા આગળ સત્તર પા૫સ્થાનક છેડીને રહ્યો હોય, તેવે સાધ્ય વગરને. મિથ્યાત્વી છે. સમ્યકત્વ પામ્યાથી ઠેઠ મોક્ષે જતા સુધી એને બંધ છે ને ઓછો હોય. પણ સમ્યફવથી પડી જાય તે મિથ્યાત્વમાં ગમે ત્યારે બંધ, કેમ ન થાય? એક વખત મેતી વિંધાઈ ગયું પછી માટીમાં પડે કે ધૂળમાં પડે, પણ એ વીંધાયું અણુવિધાયું થાય ખરૂં? હીરાને એક વખત પહેલ પડી ગયા તે ખાણમાં ખવાય, માટીમાં ભલે, બીજા હીરા ખાણમાં છે તે પહેલાવાળે ખાણમાં પડશે. કેઈ દહાડો મૂળ હીરા જે. પહેલવાળો થવાનો? મૂળ મોતી જેવું વિઘાયેલું બનશે તે બનશે, તેવી રીતે જે આત્મા સમ્યફવથી એક વખત વિંધાઈ ગયે તો ભલે નીચે ઉતરી જાય, પણ તે વિધાયો તે વિધા. વચનના શાહુકાર
જે આ સમ્યક્ત્વને મહિમા કહું છું તે સાંભલીને જગતનાં નિયમ પ્રમાણે દરેકને સમકીતિ બનવાની ઈચ્છા થશે. દુનીયા વચનની શાહુકાર છે. પોલીસે કેસ માંડા, પુરાવા સાબીત થયા, કોટે ગુનેગાર ઠરાવ્યા, છતાં આરોપી કહે છે કે-હું મને નિર્ગુનેગાર જાહેર કરું છું. એ શરમ નથી લાવતે એને સંકોચપણ નથી આવતું કે હું ગુનેગાર છું. એમ કહેતે. નથી, હું બેગુનેગાર છું. બેગુનેગાર શબ્દ સારે છે, કે ગુનેગાર પણ બેગુનેગાર