________________
આગામાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૧૧૧
""
મહાવીરનું ચિત્ત ચારાયું નથી. સાવદ્ય ત્યાગમાં જ મને લીન રાખ્યું. આવા ઉપસર્ગ કર્યો, ત્યાં સુધી ચાગ્ય હતા. ત્યાં સુધી ક્ષમ્ય. પણ ચીડાએલી ખીલાડી ગળું પકડે છે તેવી રીતે સંગમ ચીડાયા. ધારેલું ન થયું એટલે, ‘મેં મર્ ́ પણ તુજે રાંડ કર્ આજકાલ કેટલાક સુધારકા દીક્ષામાં સત્તા અજમાવવા ગયા. તે સાધુએ કે કેાઈ ગામે કબૂલ કરી નહિ. પેાતાના પક્ષકારોએ પણ માન આપીએ છીએ-એ જાહેર કર્યું નથી. તેમ અહીં તે વખતે સંગમે કાળચક્ર મૂક્યું, એ પરીક્ષાના મુદ્દો ન હતા. એકે એકમાં પરીક્ષાના વિષય હતા,કાળચક્ર મૂકવામાં પરિક્ષાના મુદ્દો ન હતા. કેવળ હાર્યાનુ', ચીડનુ જ પરિણામ, એ ઠરાવ કરનાર સમુદાયને જણાવવામાં આવ્યુ` હતુ` કે દેવદ્રવ્યય પુનલ ન કે દીક્ષાના મુદ્દા ચર્ચશેા તા તમારા માટે મૃત્યુ-ઘ'ટ છે. છતા જોર જુલમથી ઠરાવ કરાવી લીધા. તેના અમલ કાઈ એ ન કર્યાં. સંગમનું' ચીડીયા પછું ત્યાં દાખલ થયું, તેવી રીતે આ સુધારક, વર્ગ ન ફાવ્યા. ત્યારે સ`ગમે કાળચક્ર મૂકયું, તેમ કાઈ અમારા કાયદા માનતા નથી. માટે અમારે સરકારના કાળચક્રમાં લાવવા પડે છે. પેાતાના માંઢ માટા હાર્દેદારા કબૂલ કરે છે કે અમારા ઠરાવ કાઈ એ માન્યા નથી. અમે યાકેલા છીએ, માટે સરકારે વચમાં આવવું, ભગવાન મહાવીરનું કાઈ પુરૂષથી કાઈ દેવતાથી ખ`ડિત ન થાય તેવું આયુષ્ય છે. એવું આયુષ્ય હોવાથી કંઈપણુ અસર કરી શક્યા નથી. એવી રીતે નિશ્ચય ૨૧ હજાર વર્ષના પ્રમાણુવાળું શાસન છે, તેથી કાઈ પણ આ શાસન ઉપર અસર કરી શકે તેમ નથી. મૂળ વિષય ઉપર આવેા. મહાવીર સરખા તરણ તારણુ છતાં સંગમની આ દશા છે. ત્રણ જગતને ઉદ્ધારનારે આ ધમ છતાં ડૂબવાના ધ ધા સુઝે, ત્યાં ભવતિવ્યતા સિવાય કયું કારણ માનવું? મહાવીર ષ્ટિમાં આવ્યા છે. દૃઢતા નજરાનજર નીહાળી. બિચારા કમભાગી કે સ`ગમ પામી ન ગયા, પણુ ડૂબી ગયા. આ ભગવાન મહાવીરનું શાસન, ત્યાગી વગથી કલ્યાણુ ન સૂઝે અને એનાથી જ અવળી અસર થાય તેા સંગમને અભાગીયા જ કહેવા પડે. મહાવીરની કિ`મત આળખી નહિ. તેથી કમભાગ્ય. એમની પ્રવૃત્તિના સ્વરૂપે ત્યાગના સ્વરૂપે કીંમત આળખી હતે તે સંગમની આ સ્થિતિ આવતે નહિ. સ'ગમ થાફ્યેા. કુતરૂં થાકે ત્યારે શેરીમાં ભરાઈ જાય; તેવી રીતે સંગમ થાકયા એટલે પાછા દેવલાકે ગયા.