________________
૧૦૭
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો અર્થ કામ અર્થ કામ અને પુરુષાર્થ. અર્થ સુખનું સાધન, કામ સુખને ભોગવટ. આ બે પુરૂષાર્થ માટે ઉપદેશની જરૂર નથી. ત્યારે ચાર પુરૂષાર્થ કેમ કહ્યા ? જગતમાં ચાર પુરૂષાર્થ શાસ્ત્રકારે કહ્યા છે તેમાં ના નહિં. અમે તો ધર્મનો તથા મોક્ષને બેનો જ ઉપદેશ દઈએ છીએ. વાસ્તવિક સુખ મેળવવાનું સાધન ધર્મ. વાસ્તવિક સુખ મોક્ષ. દાન શીળ તપ કઈ પણ હોય તેને ધર્મ કહેવાય છે. વાસ્તવિક સુખ મેળવી આપનાર હોવાથી ધર્મ કહીએ છીએ. જેમાં દુખ નહિં, ન્યૂનતા નહિં, નાશ થનારૂં નહિં, તેવા સુખને અનુભવ તેનું નામ મોક્ષ. આ બેનેજ શાસ્ત્રકાર ઉપદેશ કરે. બાહ્ય સુખના સાધનો તેનું નામ અર્થ, ભોગવટે તેનું નામ કામ. વાસ્તવિક સુખના સાધન ને અનુભવનો ઉપદેશ કરે, પણ પૌદ્ગલિક સુખ ને તેના સાધનને ઉપદેશ શાસ્ત્રકાર કરતા નથી. આથી વાસ્તવિક સુખનો ઉપદેશ કરીએ છીએ.
ઈચ્છાઓને વિભાગ પાડે તેનું નામ પુરુષાર્થ
જ્યારે બાહ્યા સુખને ઉપદેશ કરે નથી તે ચાર પુરૂષાર્થ કેમ કહ્યા ? આ વાત શંકાકારે કહી. શાસ્ત્રકાર જણાવે છે કે પુરૂષાર્થનો અર્થ કરીશ કે નહિ? પુરુષાપ કર્યા પુરુષાર્થો પુરૂષ જે ઈચ્છાઓ કરે તેનું નામ પુરૂષાર્થો. પુરૂષની ઈચ્છાનું વર્ગીકરણ. જગતમાં ઈચ્છાઓ અનેક પ્રકારની છે, પણ તેનું વર્ગીકરણ કરીએ તો ચાર વિભાગ પડે. ત્રણ વર્ગ ચાર વર્ગ કેમ કહેવાય છે? ધર્મવર્ગ અર્થવ કામવર્ગ ને મોક્ષવગ એટલે ફલાસ, ધર્મ નામને ફલાસ, ચાર ફલાસ કરવાથી નક્કી કર્યું કે, ચાહે તે પિસ રૂપી મહોર મોતી પન્ના હીરા મકાનની વસની કુટુંબની જે કંઈ ઈચ્છા તમને થાય તે બાહ્ય સુખના સાધન તરીકે હોય, તેથી અર્થવર્ગમાં જાય. જેવી રીતે ગાયન સાંભળવાનું મન, જેવાને રૂપ, ગંધ રસ સ્પર્શનું સુખ લેવાનું મન, પાંચ ઇંદ્રિયના વિષયમાંથી કેાઈ પણ વિષયનું મન, આ બધું કામવર્ગમાં. એવી રીતે સામાયિક કરવાની, ભણવાની પ્રતિક્રમણ કરવાની, દાન શિયળ તપ ભાવના, પ્રતિમા– દર્શન ઉપધાનની કેઈપણની ઈચ્છા કરો તે બધી ઈચ્છા ધર્મ વર્ગમાં આવે. એવી રીતે કેઈ તીર્થકર, અતીથ કરપણુમાં, પુરૂષ, સ્ત્રી, નપુસકપણામાં એકલા, અનેક મેક્ષે જાય તે બધા મેક્ષવર્ગમાં. મેક્ષનું એકજ સ્વરૂપ છતાં સિદ્ધના પંદર ભેદ કેમ કહેવા પડ્યા? પંદર ભેદે મોક્ષ. પહેલાની