________________
૧૦૬
પ્રવચન દે સું
તૈયાર થઈ એ છીએ. શિયાળીચે દ્રાક્ષના વેલા ઉપર કુદકા માર્યા, આવી ગઈ તા લીધી ને જો કુદકા ખાલી પડવો ને હાથમાં ન આવી તા દ્રાક્ષ ખાટી છે, જ્યારે પોતે નિષ્ફળ નિવડયા તા ગુણીના અવગુણ ખાલવા તૈયાર થયા. પશુમાં લુચ્ચામાં લુચ્ચું શિયાળ, પક્ષીમાં કાગડા, તે શિયાળીયા મળે તા દ્રાક્ષ મેળવી લેવી, ન મળે તેા કહે કે ખાટી છે. આપણે પણ શિયાળીયાની સ્થિતિમાં છીએ. એકે એક દિવસમાંસા ગાથા કરી તા કહે છે કે તેમાં શું? એમ કહેવા તૈયાર થાય છે. જગતમાં ભમનારા પોતે જે રીતે કિંમત કરે છે તે રૂપે પેાતાની કિંમત કરાવવા માગતા નથી. ઇન્દ્ર મહારાજા મહાવીરની ચર્યા વિચારે છે. આત્મકલ્યાણની બુદ્ધિવાળાએ કેવી સ્થિતિમાં વવું જોઈ એ. જીએ-આ રાજપુત્ર છતાં રાજપુત્રપણાના અ’શ છે? મહીના એ ત્રણ ચાર છ મહિનાના ઉપવાસ, ખધામાં હિંમત ભીડી શકે, પણ ભૂખ-સહનની હિંમત ભીડી શકાતી નથી. ત્રિશલાન...દન સિવાય કાઈ હિંમતવાળા તપસ્યામાં નથી. આ મહાપુરૂષે મનરૂપી વાંદરા સ્થિર કરી દીધા.
વાંદરાને કુદવાનું શીખવવું પડતું નથી, તેમ જીવને સુખના સાધનની ઇચ્છા શીખવવી પડતી નથી.
વાંદરાને કુદવાની હદ છે, પણ આ મનરૂપી માંકડો તેની હ્રદ કઈ? ચિત્ત ચારટો કેટલું ચારી જાય છે તેના પત્તો નથી. તેને કાબૂમાં લેવા એ ઘણા જ મુશ્કેલ છે, ઈન્દ્રમહારાજ જોડે વિચારે છે કે તન સહેલા છે કયાં? તા કે વિષય કષાયમાં મનરૂપી માંકડાને લીન કરવા તેમાં મુશ્કેલી નથી. નાના છેકરાઓ વળી ઉપર ચઢે છે. ચઢતા જોર દેવું પડે છે. ઉતારતા હાથ ઢીલા કરે એટલે સરર નીચે, પાણીને માળે ચઢાવવા માટે યત્રો જોઈ એ, વરસાદ આવે એટલે નીચે પડે તેમાં યત્રોની જરૂર નથી ? તેવી રીતે વિષય કષાય આરંભ સમારંભમાં ઉતરવા માટે કશા પણ આલેખનની જરૂર નથી, અનાદિના ક્રમના અભ્યાસથી આત્મા વિષય કષાય તરફ તરત ઝૂકી જવા તૈયાર છે, આત્માને એટલા જ માટે અથ કામના ઉપદેશ બ્ય છે, કેમકે મમતાભાવે ને વિષયે તરફ કર્મના ઉદયે ઝુકી રહ્યો છે. જેમ માંકડાને કુદવાની કળા શીખવવી પડે નાહ, તેવી રીતે આ જીવને સુખના સાધનાની લાલચ અને સુખની લાલચ આ એ શીખવવા પડતા નથી. સુખના સાધન ને ભોગવટા એજ