________________
૧૦૨
પ્રવચન ૬૬ મું ક્રિયાની કીડ ફેર, આ જ્ઞાનનો જમાને છે. એમણે કઈ ઈચ્છાથી આ શબ્દ પ્રવર્તાવ્યો? ત્યાં પૂર્વ ધરપણુના જ્ઞાનવાળા હતા તેઓએ જ્ઞાનનું ફળ કિયા માની હતી. જેને શાસ્ત્રકારો સમ્યગદષ્ટિ દેવતાને ત્રણ જ્ઞાન જરૂર હોય તેમ કહે છે; છતાં વેયાવચ્ચગરાણું પછી વંદભુવત્તિયાએ એ શબ્દ નથી બલાતે. માટે જેનશાસન ત્યાગ ક્રિયાને અંગે ઉપયોગી હોય એવું જ્ઞાન માને છે. તેથી જ દેવતાઓ સમ્યગ્દષ્ટિ હોવા છતાં, ત્રણ જ્ઞાનવાળા છતાં વંદનું વત્તિયાએથી ન આરાધાયા. સ્ત્રી તથા હથીયાર ધારણ કરતા હોય તે કુદેવ, જેઓ હિંસાદિક ન કરે તે સુગુરુ. પરિગ્રહી આરંભી કુગુરુ. દયારૂપે ધર્મ રાખ્યો ને હિસારૂપે અધમ રાખ્યો. જ્ઞાન ઉડાડી દેવા નથી માંગતો. જ્ઞાન ઉપયોગી પણ જ્ઞાનના નામે ક્રિયાને તોડી નંખાય તે જ્ઞાન ઉપગી નથી. જ્ઞાનને ક્રિયાના સાધનના ઉપગી તરીકે ગણું છું. જ્ઞાનને જમાનો, આ વાક્યજ ત્યાગ વિરાગ્યના મુદ્રાલેખને મશી છાંટવા માટે જ છે. જ્ઞાનને જમાને કહ્યો એટલે વિરાગ્યની જરૂર રહે નહિ ને વાતે કરવામાં તમારા નેતા થઈ શકે. એક ભેગીપક્ષ જ્ઞાનના નામે આગળ વધનારો. ત્રણવર્ષ થયા, શાસન-વફાદાર વર્ગ ને યુવક વળ–એમ બે ભેદ પડ્યા. બૃહરૂપે પહેલાં ગોઠવાયા નથી. બન્ને વર્ગોએ ધૂહ રચના કરી.
યુવકેની ત્યાગ છૂંદવાની ક્રિીડ
યુવકેની કીડ દેશને, કોમને ઉદય કરે ને દીક્ષા અટકાવવી. આ ત્રણ મદ્રાલેખ યુવકના. ધમવગ–શાસનના આક્ષેપો દૂર કરવા; તીર્થોની રક્ષા કરવી, ત્યાગ ધર્મને ઉલ્લાસમાન કરે. પોતે સાત વ્યસનના ત્યાગી થવું. આ બનેના સ્પષ્ટ મુદ્દા ઉદ્દેશ-પત્રથી નીકળી ચૂક્યા છે. ખાનગી બેસી વિચાર કરી લ્યો કે તમે ત્રણ વર્ષમાં દેશ ને કામ માટે શું કાર્ય કર્યું ને દીક્ષા અટકાવવામાં કેટલા ફતેહમંદ થયા? ત્રણ ચાર વર્ષમાં જેટલી દીક્ષા થઈ છે, તેવી તેમના બાપ-જન્મારામાં થઈ નથી. નાની ઊંમરની તકરારવાળી દીક્ષા પહેલાં બની ન હતી. આ ઘટાડો કરવાને બદલે વધારે થઈ ગયો છે. યુવકસંઘના મેંબરે એકાંતમાં બેસી વિચારશે તો કેળવણી તરફ તેટલી પ્રગતિ નથી કરી શકયું. વર્ષો સરવૈયું ન કાઢે પછી શું કહેવું. તમારી સંસ્થા પહેલાં કેટલા સુધારા થયા તે તપાસે. સંસ્થા સ્થાપ્યા પછી કેટલા સુધારા થયા? તેમની ક્રિડની અપેક્ષાએ કહું છું. દેશનો ઉદય તે પર ધ્યાન દઈએ તે-ગામે ગામ ફાટીયા પાડ્યા ન હતે