________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૦૧
આશ્રયી છે; તેમાં અસતિપાષણના અતિચાર છે. ભાગાભાગનું સાધન અતિ પાષણ હાય તા તે અતિચાર લગાડે. હવે વિચારશ કે તમારી આજીવિકાના સાધન તરીકે કયા પ્રકારનું સાધન છે, કે આમાં નિષેધ કર્યાં. વેશ્યાપણું એ સરકારની ષ્ટિએ ગુન્હા નથી, પણ કુટ્ટણખાનું ચલાવનાર ગુનેગાર છે. આવી રીતે પાતાને ત્યાં દાસ દાસી એવા રૂપે જ રાખે તેને કર્માદાન કહી શકાય. એ દ્વારાએ પોતાને ધન મેળવી આજીવિકા ચલાવવી છે. શકટ-ભાટક વિગેરે કર્માદાન છે. તેવી રીતે આ પણ કર્માદાન છે. ભાગાભાગનાં સાધન તરીકે દાસદાસીનાં પેાષણ કરાય તેને સાતમાવ્રતને અતિચાર કહેવાય. અસંયતિ–પોષણ કહેનાર તેની વસ્તુને સમજતા નથી. અહીં અતિપાષણ નથી લેતેા, સાધુ થનારા અસ યતાષણ પાપને ત્રિવિધે ત્યાગ કરે છે. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિના ત્રિવિધ ત્યાગ કરે છે. તેથી જેઓ અવિરતિવાળા હોય તેઓને જરાપણું અનુમાદન આપતા નથી. સાધુએ પેાતાના ખારાક ન વપરાય તે રાખાડામાં ચાળી દે. તેથી અવિરતિવાળાથી સાધુએ દૂર રહેવાનું છે. વધેલું ભાજન રાખાડામાં ચાળી પરઠવી દેવું તે સમીતિ કહેવાય. પરઠવવું–ફેંકી દેવું એ સાધુપણાની માતા. શાને અંગે? અવિરતિવાળામાં કોઈ પણ પ્રકારે મદદ કરતા થવું નહિં. તે એજ હિસાબે આ ખેડૂતના ખળદ ચાલ્યા જાય છે, હતાશ થાય છે અને પેાતાના અંળદ દેખી મારવા જાય છે. ઈન્દ્ર મહારાજ શિક્ષા કરે છે, છતાં સંસારની ખટપટમાં સાધુએ પડવું નહિ. બે વરસ સુધી કશામાં પરાવાયા નથી.
કહેવાતા કેળવાએલ કયા જ્ઞાનને માને છે ?
દિક્ષાના વિરોધ કરનારા તેમને આ સમજવાનું છે, કાઈપણ પ્રકારે દીક્ષા રાકવી તેની જડ ક્યાં ? . વર્ષોથી મતભેદ થયા છે તેની જડ ક્યાં છે? જૈનધર્મ એ અસલથી ત્યાગમાંજ ખહુમાન કરતા આવ્યો છે. ત્યાગ ત્યાગ ત્યાગ એજ મંતવ્ય રાખ્યું. ત્યાગ સિવાય પંચ પરમેષ્ટિમાં કાઈ ને દાખલ થવા દેવા નહિ. નવા જમાનાવાળા વકીલ એરીષ્કર જજ્જ થયા હાય, તેઓ આ સર્કલની બહાર પૂજાતા હાય, પેાતાની લાઈનમાં પણ એવા શિક્ષિતા, અધિકારીઓ, કેળવાએલાએ ત્યાગની ક્રીડને અંગે માટા સી'ડાવાળા હાય, એટલે જૈનલેાકા જૈનધર્મી તરીકે તેમને માન આપે નહિં. બહાર મુરબ્બી ગણાતા હાય, અહીં ત્યાગ નહીં હોવાથી જૈનકામ માને નહિં એ સ્વાભાવિક છે. હવે તે લેાકેાએ એકજ મુદ્દો ફેરવ્યા. ત્યાગ