________________
૧૦૦
પ્રવચન ૬૬ મું
ખરેખર સાધુ હતા તે મન:પર્યવ કેણે રેફયું? ૩૦ વરસની ઊંમરે જ્યારે સર્વસંસારના પચ્ચકખાણ કર્યા, સાવદ્યાગનો ત્યાગ કર્યો ત્યારે જ મન:પર્યવ થયું. તીર્થકર ચારિત્ર પામે એટલે મન:પર્યવજ્ઞાન જરૂર થાય. દુનિયાદારીની ચિતાથી સાધુએ અલગ રહેનારા.
શાસ્ત્રકાર ચારિત્ર તેને કહે છે કે-જેમાં સર્વથા સાવદ્ય નહીં કરવાની પ્રતિજ્ઞા હોય અને જ્ઞાન દર્શન ચારિત્રની જ પ્રવૃત્તિ હાય. ખેડૂત બળદ મેલી જાય છે, એ બળદ વનમાં ચરવા નીકળી જાય છે, ખેડૂત આવીને પૂછે છે કે-મહારાજ ! મારા બળદ કયાં ગયા ? પહેલે દહાડે વજની છાતી છે કે–ગરીબને ખબર કહેવાની હતી એટલું ન બોલાયું? ગરીબની દયા નહિ ને? આખી રાત પેલે ભટ. ભગવાનની આગળ મેલી જાય છે. આ માણસ બળદને જાળવશે, એ ભરોસે મૂકી ગયો છે, પેલે આખી રાત રખડુંપટ્ટીના ચક્કરમાં જાય છે, પણ મહાવીર ભગવાન બળદ આ બાજુ ગયા છે એમ કહેતા નથી. દુનિયાદારીના વિચારોને અંગે મન કેવું રોકેલું. એ ખાવા જાય તે મારે શું ? જેઓ સાધુ તરફથી સમાજને લાભ મેળવવા માગતા હોય તેઓએ પહેલા દિવસની મહાવીરની પ્રવૃત્તિ સમજવી. અહીં ન બોલ્યામાં માથું કપાવાનો વખત હતો. જ્યાં બળદને ત્યાં દેખ્યા, આખી રાત નકામે ભટકાવ્યો. સજા કરવા તૈયાર થયે, પિતે સમાજની ઉપાધિમાં ન પડ્યા, તેના જ કારણથી ને? ત્યારે ઈન્દ્રમહારાજને સજા કરવાનું કંઈ કારણ રહેતે? આ બધું શામાંથી થયું? દુનિયાદારીમાં મારે કેઈપણ પ્રકારે ઉતરવું નથી. ચાહે તે મને મારી નાંખવા તૈયાર થાવ, ચાહે તે જીવથી તેને ઈન્દ્ર મારી નાખે, પણ મારે દુનીયાદારીમાં ન પડવું. માટે સાધુએ દુનિયાદારીની ચિતાથી કેટલું અલગ રહેવું જોઈએ?
અસતિ પિષણ સાધુએ કદાપિ ન કરવું. જેન નામધારીઓ જે ભોગપભેગમાં અસતિષણ છે, તેને અસંયતિ–પોષણ કહેવા તૈયાર થાય છે. વ્રત પ્રકરણને સમજતે તે સાફસાયા એ કયા વ્રતનો અતિચાર ? સાતમા વ્રતને અતિચાર. શાસ્ત્રકાર જગ જગે પર કહે છે કે તે વ્રતમાં બે ભેદ, એક ભેજનથકી ને એક કર્મ થકી. આ જે અસતિ પોષણને અતિચાર ભેજનનો અતિચાર છે કે કમને? કહે કે કર્મને, ભેજનથી પાંચ અતિચાર ને પંદર અતિચારમાં કે જે કમ