SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રવચન ૬૬ મું ખરેખર સાધુ હતા તે મન:પર્યવ કેણે રેફયું? ૩૦ વરસની ઊંમરે જ્યારે સર્વસંસારના પચ્ચકખાણ કર્યા, સાવદ્યાગનો ત્યાગ કર્યો ત્યારે જ મન:પર્યવ થયું. તીર્થકર ચારિત્ર પામે એટલે મન:પર્યવજ્ઞાન જરૂર થાય. દુનિયાદારીની ચિતાથી સાધુએ અલગ રહેનારા. શાસ્ત્રકાર ચારિત્ર તેને કહે છે કે-જેમાં સર્વથા સાવદ્ય નહીં કરવાની પ્રતિજ્ઞા હોય અને જ્ઞાન દર્શન ચારિત્રની જ પ્રવૃત્તિ હાય. ખેડૂત બળદ મેલી જાય છે, એ બળદ વનમાં ચરવા નીકળી જાય છે, ખેડૂત આવીને પૂછે છે કે-મહારાજ ! મારા બળદ કયાં ગયા ? પહેલે દહાડે વજની છાતી છે કે–ગરીબને ખબર કહેવાની હતી એટલું ન બોલાયું? ગરીબની દયા નહિ ને? આખી રાત પેલે ભટ. ભગવાનની આગળ મેલી જાય છે. આ માણસ બળદને જાળવશે, એ ભરોસે મૂકી ગયો છે, પેલે આખી રાત રખડુંપટ્ટીના ચક્કરમાં જાય છે, પણ મહાવીર ભગવાન બળદ આ બાજુ ગયા છે એમ કહેતા નથી. દુનિયાદારીના વિચારોને અંગે મન કેવું રોકેલું. એ ખાવા જાય તે મારે શું ? જેઓ સાધુ તરફથી સમાજને લાભ મેળવવા માગતા હોય તેઓએ પહેલા દિવસની મહાવીરની પ્રવૃત્તિ સમજવી. અહીં ન બોલ્યામાં માથું કપાવાનો વખત હતો. જ્યાં બળદને ત્યાં દેખ્યા, આખી રાત નકામે ભટકાવ્યો. સજા કરવા તૈયાર થયે, પિતે સમાજની ઉપાધિમાં ન પડ્યા, તેના જ કારણથી ને? ત્યારે ઈન્દ્રમહારાજને સજા કરવાનું કંઈ કારણ રહેતે? આ બધું શામાંથી થયું? દુનિયાદારીમાં મારે કેઈપણ પ્રકારે ઉતરવું નથી. ચાહે તે મને મારી નાંખવા તૈયાર થાવ, ચાહે તે જીવથી તેને ઈન્દ્ર મારી નાખે, પણ મારે દુનીયાદારીમાં ન પડવું. માટે સાધુએ દુનિયાદારીની ચિતાથી કેટલું અલગ રહેવું જોઈએ? અસતિ પિષણ સાધુએ કદાપિ ન કરવું. જેન નામધારીઓ જે ભોગપભેગમાં અસતિષણ છે, તેને અસંયતિ–પોષણ કહેવા તૈયાર થાય છે. વ્રત પ્રકરણને સમજતે તે સાફસાયા એ કયા વ્રતનો અતિચાર ? સાતમા વ્રતને અતિચાર. શાસ્ત્રકાર જગ જગે પર કહે છે કે તે વ્રતમાં બે ભેદ, એક ભેજનથકી ને એક કર્મ થકી. આ જે અસતિ પોષણને અતિચાર ભેજનનો અતિચાર છે કે કમને? કહે કે કર્મને, ભેજનથી પાંચ અતિચાર ને પંદર અતિચારમાં કે જે કમ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy