SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ચાહે જેવી અડચણ હોય તે ભોગવી લેવી, એ વાત ધ્યાનમાં લીધી? રાજપુત્ર છતાં જેણે બે વરસ સ્નાન છેડયું. એ ભાઈઓથી કેમ સહન થયું હશે ? રાજા પણ કેવી રીતે સહન કરી શક્યો હશે? નંદીવર્ધનથી રેકાયા તે મેહનીય કમથી રોકાયા કે? હા રેકાયા ને રહ્યા છે. મહાવીર હજુ કેમ રહ્યા છે એ વિચારવાનું છે. તીર્થકરોને લોકાંતિક દેવતાના કહ્યા સિવાય, સાંવત્સરિક દાન દીધા સિવાય સાધુપણું લેવાનું નથી. ત્યારે મહાવીરે ઢોંગ કર્યો, કેમ? એક શેઠને ત્યાં મહેમાન થયા ને કાલે જવું હોય તે આજથી ચળવળ કરવી પડે. એટલાજ માટે કે કાલે નિર્વિદને જઈ શકે, માટે આજે વાત છે છેડી. જવાનું ન બને તેવું જાણ્યું છે, તેથી આજ છે છેડીશ તો કાલે છૂટકે થશે. નંદીવધન પાસે આજે છ એડીશ તે બે વરસે છુટક થશે નહિતર બે વરસ પછી છૂટકે આવશે. ચૂર્ણિકાર ચોકખા શબ્દમાં લખે છે-કે પોતાના દીક્ષાના વખતને દેખીને ભગવાન બે વરસ રહ્યા. તે પછી આપણને જે મહેમાનની રીતિ બતાવી તે રીતિ વ્યાજબી છે કે નહિ? ભાઈના કહેવાથી મેહથી રહેવાનું થાય તેને મેહ ગણવે કે નહિં? ભાવસાધુ કોને કહેવાય? એને ભાવસાધુપણું કહેવાને જીભ ચલાવે છે તેની મતલબ શું ? ભાવસાધુપણા સહિત દ્રવ્યસાધુપણાની કિંમત ઘટાડવા આમ બેલાય છે. દ્રવ્યસાધુ કેનું નામ? જેઓ પૌગલિક સુખને માટે સાધુપણું પાળતા હોય તેને દ્રવ્યસાધુપાયું છે. જે અપુનબંધક સાધુપણામાં છે. “આગમ નોઆગમતણો ભાવ તે જાણે સાચે રે” આ શબ્દો બોલો છે, ભાવના બે પ્રકાર કયા? આગમ, આગમ. તે કેને કહે તે વિચાર્યું જ નથી. સાધુપણાની ક્રિયા સહીત જે સાધુપણાને ઉપગ તે આગમથી સાધુપણું. ઉપગથી ક્રિયા કરનાર આગમથી ભાવસાધુ, તાત્ત્વિક સાધુ-ઉપયોગ સહિત ક્રિયા કરનારને ભાવસાધુ કહેવાય. નગમાદિસર્વનયની અપેક્ષાએ જે ચારિત્રમાં ને જ્ઞાનમાં સ્થિત રહેલ તેને જ સાધુ ગણ, જેટલા સાધુપણામાં પ્રવતે તે દ્રવ્યસાધુ ને ઘેર રહે તે ભાવસાધુ-આમ કહેનારને સમકાતિ કેવી રીતે માનીએ? મહાવીર ભગવાનને મન:પર્યવજ્ઞાન કયારે થયું ? ૨૮ વરસની ઊંમરે કે ૩૦ વરસની ઊંમરે? તો કે ૩૦ વરસની ઊંમરે. જે ૨૮ વરસની ઊંમર વખતે
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy