________________
પ્રવચન મ
રર
અરજી કરી શકે છે કે-મિલકત રફેદફે માલમ પડે તા તરત ક્રમનો લ્યે.. વડીલેાપાર્જીત મિલકતના તમે માલીક નથી, મનથી આખા જગતની માલિકી માના તા કાણુ ના કહે છે. હવે સ્વાપાતના વિચાર કરીએ. તેના તે. તમે માલીક છે ને ? એ ભાઈ હોય એ ક્રોડ કમાય ને એક રખડે, તા કારટથી અરજી કરી પચાસ લાખ લે છે. આ સ્વાપાર્જીત ખરી કે નહિં ? કહેશે। કે અવિભક્ત, તમે બે સગાભાઈ, તમારે ફારગતિ થઈ નથી,. એક ભાઈ રખડતા ક્રે છે ને એક ભાઇએ ફ્રેડ પેદા કર્યા તેા એક ફ્રોડના. તમે માલીક ખરા કે ? ના, વડીલેાપાત ધનથી પેલાએ કંઈ પણ કામ કર્યું" હાય તા પહેલાં હજાર હાય; તેમાંથી લાખ ક્રોડ થયા તે તેમાંથી ૯૯૦૦૦ તમે પેદા કર્યા, છતાં બન્નેનું સૈંયારૂ'. એવી રીતે ભાઈ ન. હોય. તમારી સ્ત્રી કે છેકરાએ ભરણપાષણ માગે, શાના ઉપર? તમારી. મિલકત ઉપર. જો તમે પાંચ લાખના માલીક હો તે તેને હીસાબે; દસ હજારના માલીક હો તેાતેના હિસાબે. આ દુનીયાદારીના હિસાબે માગી શકે.
તાત્વિકમદષ્ટિએ તમે એક ભાડુત, એરડા એરડી તમારી પાસે, પણ હક ભાગવટો કરવાના, ભાડાના મકાનમાં માત્ર ભાગવટા કરવાના, ભાડું' પુરૂ થાય એટલે ચાહે જેટલી ભીંત રગાવી સાફ રાખી હાય પણ ખાલી. કરાવે એટલે સીધું નિકળી જવાનું. એ મકાન ઉપર દેવું કરવુ' હાય તે કોઈ આપે ? તમારી શાહુકારીએ તમને આપે, મકાન ઉપર ન આપે. ભાડુ પુરૂ થયું ત્યારે તમારે નિકળવું પડયું. ત્યારે લેણદાર તમને પકડે કે મકાનમાં અંગત લઇ ખચ્યા છે. હવે નિકળે તેા લેણદાર કાને પડ઼ે ? મકાનને કે મૂળ આશામીને. તેવી રીતે આ મકાનમાં આઉખારૂપી ભાડાએ ભાડે રહ્યા છીએ. તેમાં કમની સાથે વ્યવહાર કરી દેવું કરી આ શરીર પાષીએ છીએ. કુટુંબકબીલા, આ મકાનનેા, રાચરચીલા, એ મકાનની સાથે સંબંધ ધરનારા, જીવ સાથે તેને સંબંધ નથી. એ ઘરની માજ મજા ભાડુતની સાથે બધાએલી નથી. એવી રીતે ભાડાનાં ઘરમાં કુટુંબ માજ મા ભલે ભાગવે, પણ મકાનના રમકડા માટે કરાજાનું. અંગત દેવું કરીએ છીએ. ક રાજા બાયડી છોકરાને નથી ઓળખવા. મેસતા, એ તમારા આત્માને એળખે છે. અંગત જવાબદારીએ કમનું દેવું કરવું ને મકાન ખાલી કરવાના પ્રસંગ આવે તે વખતે તે ભીંતના કમાટ કર્યો ડાય, ઝાડે ઉપર સાના જડયા ક્રાય તે લાઈન મોટા. તેવી રીતે