________________
આગલરક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
હલ વિહલને આપ્યું. શ્રેણિકે પણ દેખ્યું કે-રાજ્ય કણિક લેશે તે રાજ્યની કિંમત જેટલે સીંચાણે હાથી હલ્લ વિહલને આપે. બન્નેની રાણીઓ બહાર કીડા કરવા જાય છે. હાથીથી ક્રીડા કરે છે. મને ખભા પર મૂક વિગેરે જે કહે તે પ્રમાણે હાથી કરે છે. એ હાથીને વિભંગ જ્ઞાન છે, તેથી જેમ કહે તેમ કરે છે. એક બાજુ દેવતાઈ આભૂષણ ને હાથી. દેખી લોકો કહે છે કે-મેટી સાહયબી મલી હલ વિહલને, કેણીકને માટી મલી. તેમાં કેણિકની રાણી પદ્માવતીએ કણિકને કહ્યું કે-હારને હાથી આપણે આધીન આવવા જોઈએ. સ્ત્રીએ હઠ પકડી.
ગૃહસ્થ એટલે વિષયના સ્ત્રીઓના ગુલામ
સંસારી મનુષ્ય વિષયને ગુલામ છે. વિષયની ગુલામીમાં સડતા. ન રહ્યા છે તે સાધુ કરતાં તમારામાં વધારે શું ? તમારે લગીર માંદા પડો તો ઠીક, નહિતર ધંધો ખોટી થાય છે. અહીં સાધુને જરા તાવ આવે તો મહારાજને તાવ આવ્યો છે, તે માટે બધાને ફિકર. તમારી ચિતા કેઈન કરે, ને મહાપુરૂષની ચિંતા, આખે સંઘ કરે. ઉતારવાની મકાનની ચિંતા ગોચરીની ચિંતા, દર્દની ચિંતા, લુગડાંની ફીકર બીજા કરે. કયું ઓછું છે? સાધુ ભૂખે મરે છે, નાગા ફરે છે? એકજ તમા-- રામાં છે ને સાધુમાં નથી. વિષયની ગુલામી તમારામાં છે ને સાધુમાં નથી.. તેથી જ પ્રશમરસમાં લીન રહે છે. તમે ઉપાધિમાં ફરીને માથામાં ધૂળઘાલે છે, કેવળ વિષયને લીધેજ. તેથી જ સ્ત્રીના ગુલામ થવું પડયું છે. સ્ત્રી રીસાઈ ને પીયર ચાલી જશે-એમ વિષયના ગુલામ પાસે તે. દેખાડે છે. નહિંતર જા તું પીયર, મને ડૂબવાનું બચે. આવું કહેનાર પાસે પીયર જાઉં છું એમ નહીં કહે. વિષયના ગુલામ જે ન બને તે ઉપર સ્ત્રીને સેટે ચાલતું નથી. રાજા કેણિક આખા દેશને રાજા આખા કુટુંબને રાજા પણ રાણીને ગુલામ. શાને અંગે? વિષયની ગુલામી. સ્વીકારી તેને અંગે, નહિતર પદ્માવતીના ગુલામ બનવાની જરૂર પડતે નહિ. તેથી નીતિયુક્ત નંદાએ પોતાની માલિકીના હાર વિગેરે હલ્લને આપ્યા, તેમાં કોણિકને માંગવાને હક કો? પોતે કહી ચૂકી છે કેબાપે માએ આપેલું છે, તેમ કહી ચૂકેલે છતાં પદ્માવતી સ્ત્રી જાત છે. તું મર પણ મને ધરે લાવી આપ. બાકડા બોકડીની વાત સાંભળીને અસીલ તરીકે કાર્ય ન કરશો. જોખમ અસીલને, ફાયદો અસીલને વકી