________________
આગમે દ્વારા પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ક્ષ
લડાઈ એ ક્રોના પ્રતાપે? એક અભયકુમારની દીક્ષાને લીધે, તે અક્ષયકુમાર દીક્ષા ન લ્યે તા હલ્લ વિહલ્લને હાથી આપે નહિં. દેવતાઈ આભૂષણુ પણ હલ્લ વિહલ્લને મળે નાહ. રમૂ શળ ને મહાક’ટકશીલામાં એ કોડ માણુસા મરી ગયા. ચેડામહારાજા વાવડીમાં પડી મરી ગયા. અદ્વિતીય ભક્ત ક્ષાણિકસમ્યક્ત્વના ધણી કેવળ શ્રેણિક, માય રાજામાં એક પણ ક્ષાયિક સમકિતી નહીં. આવા પરમ ભક્ત જેના પ્રતાપે મરે છે. એ દીક્ષાને કેવી ગણુવી ?
સૌદરાજ લાકના સર્વ જીવાને અલય આપનાર ડાય તે જનદીક્ષા
હજારા સાધુ મહાવીરના હસ્ત દીક્ષિત-ચૌદહજાર, ગૌતમસ્વામીના હસ્તદીક્ષિત પચાસહજારમાં એક જણાએ દીક્ષા ન લીધી હતે તે। શુ ગેરફાયદા હતા? તેને અંગે શ્રેણિકને તથા ચેડામહરાજને કેટલે દાહ રહેવા જોઈએ? અભયકુમારની દીક્ષાને કતલના દિવસ ગણે એમ માને કે નહિ? કેમ ન માન્યા ? અતઅવસ્થાએ ચેડામહારાજાએ મહાવીરની આરાધના કરી છે. શ્રેણિકે એક અંશ પણ ભગવાન પ્રત્યે અરૂચિકરી નથી. ચૌદરાજલેાકમાં સર્વકાળમાં અભયદાન દેનારી ચીજ, દીક્ષાની આગળ અનંતા જીવા મરી પડે એની કિંમત નથી.
પ્રશ્ન—દ્વીક્ષાને અંગે અનંતા જીવે મરી પડે એ મહાવીરને સંમત હતું ?
જવાઞશિયલ પાલવા એક ખાઈ કાઈના ઘરમાં આવી. પાછળ પાંચસેા ગુંડા હોય ને લડાઈ કરે, તેા ખાઈ ને ધક્કો મારવા કે લુચ્ચાને
મારવા ?
પ્રશ્ન—અભયકુમારે કેટલા વરસે દીક્ષા લીધી ?
જવાબ—અભયકુમારે કેટલા વરસની ઉંમરે દીક્ષા લીધી ? અભયકુમાર તા છદ્મસ્થ હતા. તેથી ભવિષ્ય ન પણ જાશે, પણુ ભગવાન તે જાણતા હતા. આટલા અનથ જાણવા છતાં કેમ દીક્ષા આપી ધર્મ કરનારા આત્મકલ્યાણ માટે કરે તેમાં અનંનું કારણ નથી. જે વિરાધાક્રિક કરે છે તે જ જુલમ કરનારા છે. અઢાર રાજા સામય ગ્રી આવેલા તે અભયકુમારની બુદ્ધિથી પાછા ગયા હતા. કેણિક જન્મથી શ્રેણિકના શત્રુ છે, તે રૂવાડે રૂંવાડે સમજેલા છે. એ ચેડા મહારાજા