________________
પ્રવચન ૫૮
જાણે છે-કે અલર ગણ રાજાને ધૂળ ફકાવી છે, વિશાળા નગરીના જનાના માંથી જે અક્ષયકુમારે કન્યાને ઉપાડી છે, તે બુદ્ધિની અધિકતા ચેડા મહારાજા જાણતા હતા. ધારણીના મનોરથ પૂરવામાં, ચેલણાની આપત્તિમાં અભયકુમાર કામ લાગ્યા છે. મહત્વનું સિદ્ધ હતું, તે પર
અસિદ્ધ ક૫ના કામ ન લાગે. આતરડા ખાવાના દેહલાથી ફેંકી દીધેલા. કેણિકના કમથી વાફેક છતાં અભયકુમાર શ્રેણિકને વૃદ્ધાપણામાં મૂકી જાય તેમાં વિરોધ ન કરે એ કઈ સ્થિતિએ? દીક્ષા લીધી છતાં તે તરફ શ્રેણિકને વિરોધ નથી કે મનમાં જરાએ અરૂચિ નથી. તેવી રીતે મહારાજા ચેડાને વગર લેવા દેવાની ઉપાધિ છે, વાવડીમાં ડૂબીને મરી જવાને. વખત છે. ગધેડાને હાથે ખેડાતી વિશાળ જાણે છે. તેમાં કેવળ કારણ અભય ને નંદાની દીક્ષા છે. કહેવાની મતલબ એ કે આ મહાપુરૂષોએ ધર્મની કિંમત ધ્યાનમાં લીધી હતી. તેને લીધે જ આવા જુલમના પ્રસંગો પણ આવ્યા, છતાં ધર્મ કે ધર્મી ઉપર અરૂચિ ન થઈ. આવા મહાપુરૂષે ધર્મની સ્થિતિ ટકાવે તે બે રૂપિયાની કિંમતમાં દેરૂં ઘેર, જાય, સામાયિક પ્રતિકમણું નહીં કરીએ; તે શું કામનું.
તમે નાસ્તિકના બાપ કેમ બન્યા છે?
તમારા કરતાં તે મુસલમાન સારા, ખોટું લાગે તે મારું વચન બોટું ઠરાવો. તમારે મુસલમાન કરતાં સારા થાવું હોય તે મારું વચન. ખે ઠરાવને ? મુસલમાનો છોકરો કુરાન મુખ પાઠ થયા સિવાય શિક્ષણમાં દાખલ થતું નથી. તમે તમારી આવશ્યક ક્રિયાને કેટલાને શિખવીને પછી નિશાળે મૂકયા ? તમે એ નિયમ રાખો કે ધાર્મિક શિક્ષણ આપ્યા વગર સ્કૂલમાં ન મેલ. પરંતુ પહેલાંથી તમે જ નાસ્તિકતાનું શિક્ષણ આપે છે. પહેલેથી આસ્તિકતાનું શિક્ષણ આપો નહિં, પછી. નાસ્તિક નીવડ્યા કહે છે. ખરેખર તમે નિવડાવ્યા છે. તમારો કરે ચાર દહાડા નિશાળે કે દુકાને ન જાય તે આંખમાં ઝેર વરસે છે, અને સામાયિક પ્રતિક્રમણ ન કરે તો ઝેર વરસે છે? તમારી એ રીતિએ તેમને નાસ્તિક બનાવ્યા. મુસલમાનને એકે એક મનુષ્ય નિમાજ પઢવા નિકલે તે વખતે ઘરાક નહિ સાચવે. ધર્મક્રિયાને માટે માબાપને નિશ્ચય. હોય ત્યાં છોકરાને ધર્મપ્રાપ્તિ થાય તેમાં નવાઈ નથી. તમારે ગુરૂપર આદર હોય તે તમારા છોકરા આઘેથી મહારાજને દેખે કે તરત જ