________________
- પ્રવચન ૬૫ મું પડૂ યું, કદાચ કહેશો કે ભવિષ્યની કેને માલમ? તે કોઈને માલમ પડે નહિ. આ દીક્ષા દેનારા કોણ? પરમેશ્વર મહાવીર મહારાજાએ અભયકુમારને દીક્ષા આપી, ત્યારથી જાણ્યું હતું કે દીક્ષા બની કે શ્રેણિકને કેદમાં પડવું પડશે. મહાવીર મહારાજા કઈ વસ્તુ જાણતા ન હતા? તે તે કેવળજ્ઞાની છે. એમને તે નક્કી છે કે અભયે દીક્ષા લીધી કે આટલા જુલમ થવાના. શ્રેણિક અત્યારે મહાવીરનો દુશમન થાય કે નહિં. અભયને દીક્ષા ન દે તો આમાંનું કંઈ નથી. એકને દીક્ષા ન દીધી હતે તે એમને વંશ ચાલ્યા જવાનું હતું ? વંશ રાખવાને માટે દીક્ષા દેવાતી હતે તો આ વાત મહાવીર માટે કહેવાતે, પણ વંશ રાખવા માટે દીક્ષા દેવાતી નથી. સાકરચંદ ખુશાલચંદ એમ કહીએ છીએ? પણ ફલાણા વિજય હેમચંદ્રદેવચંદ્રકોઈ જગો પર કહીએ છીએ? આ તો કેવળ ધર્મ દ્વષીના શબ્દો આગળ કરી દીક્ષા ને દીક્ષિતે પર અરૂચી કરવી એટલીજ આકાંક્ષા. ચૌદ હજારને પહેલા જ સમવસરણમાં દીક્ષા આપી એક અભયકુમારને દીક્ષા ન આપી હતું તે શું રહી જવાનું હતું? આખા કુટુંબમાં લોહીની નદી વહેડવાવી. આ બધી દશા એક અભયકુમારની દીક્ષા માટે, અજાણતાં નહીં, મહાવીર સ્વામી ભગવાન કેવળજ્ઞાનથી આજાણુંને દીક્ષા કરે છે. અતીત અનાગત સર્વ કાળક્ષેત્રદ્રવ્યભાવ જાણનાર હતા. એમની જાણ બહાર આ વસ્તુ ન હતી આ જગ પર શ્રેણિકને મરતી વખતે કયો વિચાર આવે જોઈએ? અભયકુમાર તેની દીક્ષા ને મહાવીર ભગવાનને ત્રણેને પરમ દુશ્મન ગણે. પણ ત્રણને દુશ્મન નહીં ગણતાં મુરબ્બી શી રીતે ગણ્યા? જે મહાવીરે આવી દશા લાવનારી દીક્ષા આપી તેમના ઉપર અરૂચિનો છોટે કેમ ન થ? ધર્મની કિંમત સમજતા હતા. ધર્મ દ્વારા કે પ્રસંગ આવે ને સર્વસ્વનાશ થાય તે પણ તે તરફ અરૂચિ નહિં. તેજ તત્વપ્રીતિ. બે પૈસાની વાતમાં ધર્મ ઘેર ગયે એમ થાય તે ધર્મની આપણને કેટલી કિંમત આવી? રાજ્યભ્રષ્ટ પિતે થયા, દરરોજ ૧૦૦ ચાબુકો પિતે ખાધા યાવત્ ઝેર પતે ચૂસીને મર્યા. પોતાને અંગે નુકશાન થયું હોય તે ધર્મ કે ધર્મ તરફ અરૂચિ ન થાય તે જ ધમની કિંમત સમ કહેવાય, તે સિવાય નહિ.
અભયકુમારની દીક્ષાએ લગભગ બે કેડના જાન લીધા. વસ્તુ સમજે. અભયકુમારે દીક્ષા લીધી એટલે તેમની નંદા માતાએ દીક્ષા લીધી. તેની પાસે જે દેવતાઈ વસ્તુ હતી, અઢાર શેરે હાર, કુંડળો દેવદૂષ્ય એ બધું