________________
પ્રવચન સં - ભાગવત જેવું છે. જે ભેંસ એક લેક પણ નથી સમજતી. તેની આગળ આખું ભાગવત વાંચી જાવ તે શું સમજે? જ્યારે અમને પાછળના ભવને
ખ્યાલ નથી તે અનાદિનો ખ્યાલ કરાવે તે ભેંસ આગળ ભાગવત સરખું છે. બે મુસાફરે જતા હતા. કુવે પાણી લેવા ગયા ત્યાં મનુષ્ય પડેલ માલમ પડશે. આ કેમ પડે? ક્યા ગામથી આવ્યા તે, એ વિચારવાનું હોય નહિ. સીધે કાઢી લેવો. એવી રીતે આ જીવ દસભવ કે હજાર ભાવ, લાખ ભવ, અસંખ્યાત ભવ કે અનંત ભવથી રખડતો હોય, પણ અત્યારે રખડત છે. તેનો ઉદ્ધાર કરી લે. તે કયા ગામને, કેમ પડ્યો વિગેરે વિચાર વાનું હોય નહિ. કેમ રખડ કેમ રખડે છે વિગેરે વિચારવાનું હોય નહિં મેક્ષ સાધવા માટે સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર બતાવવા. આ આત્મા મોક્ષ કેમ પામે એને જ માત્ર ઉપદેશ કરવો જોઈએ. જીવ અનાદિકાળથી રખડે છે તે વિચારીને હાલ શું કામ છે. સીધો રત્નત્રયીને ઉપદેશ આપે.
ભવના ભય વગરનાને સમ્યકત્વ ન હોય
જગતમાં રેગ માલમ પડ્યા વગર દવા કે વૈદ્યની કિંમત થતી નથી. નાના છોકરાને ક્ષય થયો છે, તે સાંભળે છે, મોસાળ ગ. વૈદ્ય કહેતા હતા કે આ છોકરાને ક્ષય થયો છે. આમાં શબ્દમાં ફેરફાર નથી. પણ અંતઃકરણમાં કંઈ અસર નથી, એને દરદને ભય લાગ્યું નથી. શબ્દ અનુવાદમાં બેલી દે છે. બીજું કંઈ નહીં. જ્યાં સુધી રોગનો ભય માલમ પડ્યો નથી, પીડા ધ્યાનમાં આવી નથી, ત્યાં સુધી દવા-વૈદ્યની કિંમત મનમાં વસવાની નથી. અહીં પણ સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર એ દવા. આ ભવરૂપી રેગ, ચારે ગતિમાં રખડવું એ દુઃખ, બે જેના ખ્યાલમાં ન આવે, તે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી દવા સમજે નહિ. જ્યાં રોગ ને દવાની કિંમત ન થાય, ત્યાં વૈદ્યની કિમત શું ? રેગ ને દુઃખ સમજાય પછી જ વૈદની કિમત, દવાને બીનજરૂરી ગણનારા વિદ્યની કિંમત કરે ખરા? અને દવાની કિમત કોને હોય? જેને દરદનો ખ્યાલ આવે, દરદના દુઃખને ખ્યાલ આવે, ખ્યાલ ન આવે તેને દવા ને વૈદ્યની કિંમત નથી. જેને ભવદરદ–ચાર ગતિના દુઃખો ખ્યાલમાં આવ્યા નથી, તેને સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દવાની કિંમત સમજવામાં આવતી નથી, સમ્યફ પાણી ભરે, જ્ઞાન પાણી ભરે, ચારિત્ર પાણી ભરે. - સમ્યકત્વ જ્ઞાન ને ચારિત્ર ત્રણે પાણી ભરે, કયાં? જેને ભવ ભય લાગે