________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
" બન્યું છે તેમ નથી. દરેક જન્મમાં આમ કરતા આવ્યા છીએ. વ્યાપાર લાખે કરડેને પણ સરવયામાં મોડું. એ વેપાર કેટલા વર્ષ કરીએ, જેમાં દરેક વર્ષે સરવયામાં મીંડું કરીએ? નો વેપાર કરે તે દૂર રહ્યો, પણ પૂર્વે કરેલ હોય તેને પશ્ચાતાપ થાય, તે પછી સરવેયામાં બેટ નિકળે તે કાળજું કેવું કપાય? પગલિક પદાર્થમાં બેટ નીકળે તે કાળજું કપાઈ જાય, તે દરેક જન્મમાં શું કર્યું?
જિદગીની જહેમત પલકમાં પલાયન
પહેલાં વિચારીએ તે એક જ વસ્તુ માગીએ. એ વગર કોઈ પણ જીવ નથી. ખોરાક-એક ભવથી બીજે ભવે જઈને પહેલાં આહાર લેવાનો. ચાહે તો દેવતા મનુષ્ય કે તિર્યંચ કોઈપણ ગતિમાં પહેલ વહેલાં ખોરાકની ઈરછા. જગતમાં એક ઈચ્છાએ શરૂ કરેલા કાર્યમાં બીજા પદાર્થો વળગી જાય છે. છોડવાની ઈચ્છા છતાં છૂટે નહિ. આહાર કર્યો, આહારના બે ભાગ થયા, મલ ને રસ, મલ સારે કે તરત નિકળી ગયો. કેમકે જીવે ગ્રહણ કરેલી ચીજમાં મળ ટકી શકતો નથી. તે તે મળ નીકળી ગયો, પણ રસ ગળે વળગ્યો છે. જીવને વળગ્યું કેણ? રસ. મલ ન વળગ્યો. રસ વળગે તેનું થયું શરીર. અંકુરામાંથી થડીયું થયું. તેમાંથી ઇન્દ્રિયોના ડાળાં થયા. ઈન્દ્રિયે શરીરને લીધે થઈ. આહારના મનોરથમાંથી રસ તે શરીર કરનાર બન્યું. તે શરીરે ઈન્દ્રિને બનાવી. ઈકિયા વિષયને વળગી.વિષયે અને તેનાં સાધન પ્રાપ્ત કરવા તૈયાર થઈ. આખો જન્મ એમનિજ પંચાયતમાં પૂરો કર્યો. આપણી જિંદગીનું આખું કૃત્ય તપાસી લ્યો. આ પાંચ સિવાય છઠ્ઠાની સાધ્ય કે પ્રવૃત્તિ કરી છે? દરેક જન્મમાં બસ આ પાંચ જ પ્રવૃત્તિઓ રહી. આ પાંચ પ્રવૃત્તિઓ કરી. આખી જિંદગી આહાર કરી પિંડ ઇંદ્રિયે વિષયો ને તેના સાધનો કર્યા. તેને અંગે જે બાધ કરનારા તે ઉપર શ્રેષને અનુકૂળ કરનારા ઉપર રાગ કર્યો. પણ જ્યાં છેલ્લી અવસ્થા આવી ત્યાં પલકમાં પલાયન. એ તમારું શરીર ઈદ્રિય વિષય તેનાં સાધનો પલાયન કરતાં પલકવાર લગાડેનહિં.જિંદગીની જહેમત એક મિનિટમાં મીઠ્ઠી. આખા જન્મારે મહેનત કરી મેળવેલ, પલાયન થનારા પદાર્થ ઉપર જિદગી બરબાદ કરીએ છીએ. મારખાનાર ને માલખાનાર કોણ? તેની તપાસ કરે તો હજુ સારા.