________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જતે હોય તે મુદાએ તેવી રીતે પ્રશ્ન કરવાને બંધાએલ રહે કૃષ્ણ રાણીપણું કેને માને છે? તે વિચાર્યું નથી ને રાણીપણું કહી દીધું. જે કોઈપણ બાઈને પગે પડું તે તે મારા કરતાં મહર્થિક ગણાય તે કયાં? નેમનાથજી પાસે ચારિત્ર ત્યે ત્યાં. તે સિવાય આ શીર ઝુકવાનું નથી. કૃષ્ણને મુરબ્બી ગણવાને વખત ક્યારે આવે? કેવળ દીક્ષિત હોય તો જ. નહીંતર કૃષ્ણના નમસ્કાર પામી શકે નહિં. સમ્યક્ત્વવાળાની સ્થિતિ કેવી હોય? આમ કુંવરીને ચારિત્ર પરાયણ કરી.
જે એ છોકરો છોકરી નિશાળે ન જાય તે મરજી હોય તે જય, નહીંતર કંઈ નહિ-એમ વિચારે છે કેમ નહિ. કહે એ ભણે એ જ હિત, એ હિત અમારે પરાણે કરવું છે. એ કમાત થાય, કુટુંબનું પેટ ભરતે થાય, એ જ હિત. તેથી પરાણે પણ ભણાવવા. વ્રતપચ્ચખાણને અંગે વિરતિને અંગે જે કૃણને બળાત્કાર ગણતા હોય તેમણે પરાણે અભ્યાસ ન કરવો, એની મરજી હોય તો કરે એમ કેમ નથી બોલતા ? એને તમે ફરજ ગણે છે. મન હોય કે ન હોય પણ હિતને રસ્તે જોડોજ જોઈએ તે સમકાતિ? સમકીતિપણાની ફરજ સમજતો હશે કે કે આ દુનિયાની ફરજ સમજતું હશે? દુનિયાદારીના હિત સમજેલા બળાત્કારે તેમાં જડે તે આત્માના હિત સમજેલા કેમ એ રસ્તે ન જોડાય ? મૂળ વાત એકજ કહેવાની કે કૃષ્ણ આરંભ પરિગ્રહમાં તલાલીન છતાં કુટુંબને તે રસ્તે જોડવામાં કેટલા તલાલીન છે, તે જોવાનું છે. પિતે દારૂ ન છોડે તે છોકરાને દારૂ કે અફીણ ન છોડવાય, આ સિદ્ધાંત માને છે? લાઈ લાગી છે. પોતે ચાલી શફ નથી તે સાથેજ છોકરે તે છે તેને ન જગાડે કેમ? તે ચારિત્રમોહના પંજામાં જકડાઈ ગયા તે બીજાને આરંભ પરિગ્રહમાં ડૂબાડી દેવા એ કોઈ દિવસ હિતકારીથી બને જ નહિ. કૃષ્ણજીથી વિરતિ થતી નથી પણ પિતાના કુટુંબને તે રીતે જોડે છે. અરે આખા શહેરમાં ઢંઢેરો પીટાવે છે કે-બાયડી તરફની છોકરા તરફની જે અડચણ હોય તેમને મારે પૂરી પાડવી. પાછળની કાંઈપણ અડચણ હેાય તે હું ભાંગીશ. દીક્ષા માટે કઈ વય યોગ્ય ગણવી?
યુવકને બન્ને બાજુ અવળું છે. તેના કુટુંબનું ભરણપોષણનો બંદોબસ્ત કરે તે રૂપીઆ દેઈને વેચાતીનું રૂપ લાલચનું રૂપ આપવું