________________
૬
પ્રવચન ૬૪ ૫
જનાનામાં છાપ પડી હતી કે કૃષ્ણ આવા કામમાં એકદમ પડવાના નથી. એ છાપ ક્યારે પડી હશે? એટલું જ નહિ પણ રાણુ સમજી-ચૂકી હતી, નહીંતર આવા પ્રગટ શબ્દો કહેવડાવવાની જરૂર ન હતી. કૃષ્ણ પિતાની છોકરીઓ માટે વરની ચિંતા નહિં કરનારા, કરશે તે ચારિત્રની જ ચિતા કરશે. આટલું જેના માટે પ્રસિદ્ધ થએલું, તેથી ખુલ્લા શબ્દ. કીધા સિવાય છૂટકોજ નહિ. ૯ ટકાની આશા જીવતી રહે તેવી રીતે ચારિત્ર લેવડાવવાની આશાવાળા છતાં આશા મરી ગઈ નથી. વાત પલટાવીને પૂછે કે–દાસી કે રાણી બનવું છે? સોળહજાર મુગટબંધ. રાજા સભામાં બેઠેલા છે. તેમાંથી ક્યાં ગમે છે તે બેલ? એ સીધી વાત. હતી, પણ ત્યાગને અમૃત ગણનારે, ભેગને ઝેર ગણનાર–એવી આત્માની પરિણતિ સહેલી નથી, તેથી કેઈને પરિણતિ થાય ને કેઈને પરિસુતિ ન પણ થાય. તારે રાણી થવું છે કે દાસી. તે પૂછવામાં સીધી રીતે. પહેલા પ્રશ્નને ઉડાવી દીધો. આડકતરી રીતે વરની વાતમાં રાણી દાસીની વાત કયાં કરે છે? આડકતરી રીતે રાણુના વાક્યને સંબંધ રાખે છે. સીધી રીતિએ હું પાપનો સહકાર આપવાવાળો ન થ. માટે મારે એ કરવું નથી. દરરોજ સવાર સાંજ અઢાર પાપસ્થાનક બોલીએ છીએ. એ આત્માના પ્રભાવથી નથી, ઉનના પ્રભાવથી. નહીંતર એ પાપમાં સામેલ કેમ થઈએ? ત્યારે મિચ્છા મિ દુક્કડં કોના પ્રભાવને? ઉનના કટાસણાને પ્રભાવ. કૃષ્ણમહારાજ પડિકમણુ કરતા ન હતા. તેથી મિચ્છા મિ દુક્કડ દેતા ન હતા, છતાં એટલા પાપમાં સાગરિત કેમ થાઊં? કૃષ્ણને બનાવવું એ પહેલા વાક્યમાં સહેલું હતું. હવે આ જગો પર રાણીને મનુષ્ય રાણીવિગેરે અવળા જાય તે બની જાય ને સીધા જાય. તે બને નહિં. જે ઊંધી માગણી કરે તો સભા ફીટકાર કરે. રાણી. થવાનું જ કહેશે. જેને ઉત્તર હાથમાં જ છે, એવો જ પ્રશ્ન કર્યો. છોકરાને. પૂછયું કે તું ડાહ્યો કે ગાંડે? પહેલેથી જ જાણો છો ને જેમ ગાંડે કે ડાહ્યો પ્રશ્ન કરે, ત્યારે ઉત્તર તમારા હાથમાં જ હોય છે. તેવી રીતે દાસી. કે રાણી થવું છે? તેને ઉત્તર કૃષ્ણના હાથમાં જ હોય. મારે રાણી થવું છે, તે રાજાને પરણાવવી જોઈએ. વાત ખરી. કૃષ્ણ એવા અકકલ શૂન્ય. ન હતા. સોળ હજાર રાજાને દાસ ગણનાર હતા. રાણી કરવી ક્યાં? તેની સાથે પરણાવે તે રાણીપણું કયાં? જ્યાં બધા કૃષ્ણના દાસ છે. કુંવરીએ પિતાની અપેક્ષાએ રાણીપણું કહ્યું. પ્રશ્નકાર જે મુદ્દાને જેવી રીતે સમ