________________
આગમોઢારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સ્વાદ કેટલે? તેવી રીતે લાંબા લાંબા શાસ્ત્ર સાંભળે ને સાંભલ્યા જાવ તો કડછાની સ્થિતિમાં આવશે. કડછાને કંઈ અનુભવવાનું નથી. તેના કરતાં કીડી સારી કે કણીઓ પણ ત્યે. તેવી રીતે તમે કથાઓ સાંભળી ને આ કાને સાંભળી બીજે કાને કાઢી ન નાખે, એમાંથી થોડું પણ લઈને કીડી જેવા થાવ. શાસ્ત્રોના કડાઈમાં ચારે બાજુ ફરે. કૃષ્ણભરતને આમ બન્યું. ત્રીજા પુરૂષમાં ન રહો. હું આમ બતાવું એ પહેલા પુરુષમાં આવતા રહો. ઉત્તમ પુરૂષોનાં ચરિત્રો સાંભલી થોડા પહેલા પુરૂષને અર્થાત પિતાને લગાડો. રાણીઓએ કહેવડાવ્યું કે–વર ખોળા, ત્યાં શું થાય? મારું મન તે ઘણું હતું પણ તેની મા સમજી નહિ. આ અંત:કરણના શબ્દ છે? અરે તું ધણી કે એ ઘણું છે? નહીંતર તું ધણું આણી બન ને એને ધણું કર. આવા બાયલાપણાના શબ્દ કેમ નીકળે છે? કૃષ્ણજી બાયડીના વિચારને આધીન થયા હતે તો ? તમારા આત્માને અંગે, સમ્યક્ત્વ ધર્મને અંગે, બીજે કેમ આડે આવી શકે? તમારામાં તાકાત હોય તો તે આડે આવી શકે જ નહિં. બાયડીની મરજી પચાસ રૂપીઆ વધારે ખરચવાની થાય તો ખરચી નાખો છે ? ‘તરત તડાકી ઉઠે છે. રીતિ વગર નહીં બને. એ વખત માથું કેમ ફયું. કુંકા માટે માથું ફેરવે છે, તો આ છોકરા છોકરીના હિત માટે કશું થતું નથી? પૈસા કેટે વળગ્યા છે, ધર્મ અળખામણું હતું, તેમાં શું કરૂં, એમ બોલાય છે.
રાણ થવું છે કે દાસી?
કૃષ્ણ મહારાજને એકજ વિચાર હતો કે કોઈપણ પ્રકારે પુત્રીને સાધ્વી બનાવવી. મને ચારિત્રમેહનીયને ઉદય હાય ને ન લઈ શકું પણ બીજાને કેમ ન જેડું. સાકર ખાતાં ખસ જાય તે ગંધક ખાવા કેણ બેસે? અહીં કુંવરીને ચારિત્રના રસ્તે જોડવી છે, તે પિતાના વચનથી જોડાય તે બળાત્કાર પોતાને કરવાની જરૂર નથી-એમ કૃષ્ણ વિચારે છે. પોતે અવિરતિમાં છતાં ચારિત્રના રંગથી કેવો રંગાએલે છે. ત્યારે એને કેવી રીતે શબ્દ કઢાવ ? ધાર્યું કરવું છે પણ એના મોંઢાથી શબ્દ કઢાવે છે. તું પતિ કરતી આવી છે પણ તારે રાણી થવું છે કે દાસી ? ચોખા શબ્દ કેમ કહેવડાવ્યા ને કીધા કેમ? નાગા શબ્દો માણસએ. કહ્યા કેમ? શું પોતાની કન્યાને કૃષ્ણ ભૂલી ગયા હશે કેમ ? આખા