________________
બાળમાનાજી પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
શું ગૃહસ્થા કરા-છોકરીઓને પરણાવે નહિ ?
તમે તમારી છેકરીને ઊમરલાયક દેખીને પહેલા કયા વિચાર કરી છે? જગતના જીવા પર મારી મત્રી છે. અહીં કયા વર સાથે જોડીશુ. અમૂક મૂરતી સારી છે વિગેરે. આ હિતચિંતવન કે અતિચિંતવન જો અહિત ચિંતવા તા સામ્યક્ત્વનું રાજીનામું આપે. પરણાવું છું તેમાં હિત છે, તેા સમક્તિમાં રાજીનામું, ને અહિત છે તેા અહિત ચિંતક થયા. પહેલુ તા ઘરનું ખુરૂ ઇચ્છીએ. અગ્નિના સ્વભાવ છે કે પહેલાં જ્યાં પડે ત્યાંજ ખાળે. આપણે અગ્નિ જેવા થવુ છે કે ખાવના ચંદન નવું છે? ખાવના ચંદન નજીકવાળાને પહેલા સુગંધ આપે છે. આ સાંભળી કેટલાક કહે છે કે શું ગૃહસ્થપણામાં છેાકરા છેાકરીને પરણાવવા -નહીં? હું કહું છું કે પરણાવીએ. પરણાવવાનું કહેવાનું ન હોય, પણ કહું છુ` કે પરણાવીએ. અરે છેાકરાના પગ કાપીએ, મુખ્યતાએ ન કાપવાનું કહીએ, પણ સડવા લાગ્યા તે વખતે ભલે સડે પણ કાપીશ નહિં. તમે છેકરાનેા પગ કાપી નાખું એ કઈ દશામાં બેલા છે ? પણ કયારે? સાજો પગ રહેતા હોય તે તે કપાવી નાખવાનુ આલા ખરા ? સાજાના સભવ હોય ત્યાં સુધી કપાવી નાખવાનું કેઈ દિવસ ખેલાય નહિં. તેવી રીતે અહીં સાજા રહેવાનું સ્થાન કયું? સમકિતી આત્માને શુદ્ધ રહેવાનું સ્થાન કયું ? ત્યાગ કે ભાગ? તા પહેલા આખા પગ રહે તેવા ઉપાય ત્યાગઃ ખીજો ઉપાય સડે ત્યારે જ કપાવવાના વિચારમાં. ચારિત્રના પ્રયત્ન કરતાં એ ચારિત્ર લઈ શકે નહિં અથવા લે નહિં. એ છૂટી રહેશે તેા જૂલમ થશે, એ જુલમ ટાળવા માટે વિવાહ કરવા પશે. સાજો પગ ન રહે ને બીજાને સડાવી નાખે ત્યારે કપાવવાના. જગતની કદય કુદરત તેની સામા આત્માના હુમેશાં બળવા છે. કટુવચન સાંભલી સહન કરવું એ આત્માના ગુણુ, ગુસ્સાને મારવા એ ગુણ, પણ સામેા ક્રોધ કરવા એ કર્મોદય.
*
માળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવી દ્રવ્યદયા
કૃષ્ણ મહારાજાની સમ્યક્ત્વદશા પર વિચાર કરશે. અમારા કરો કે કન્યા ન પરણે તે અમારૂ નાક કપાય, તા વાસુદેવ નાકકટ્ટા. કેમ ? તમે છોકરા ન પરણે તેમાં નાક કપાએલ ગણેા છે. તમારી અપેક્ષાએ કહું છું. તમારી અપેક્ષાની વાત છે. ત્રણ ખંડના માલિકને નાક રહેશે