________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ીજો
આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે નિશ્ચિત થશે કે—આપણા આત્મના માલિક આપણે છતાં આત્માને કબજો ધરાવવાના હક આપણા નથી. આત્માની વ્યવસ્થા કેાણ કરે? કાળીદેવી-શાઓ રીસીવર કહે તેવી રીતે. આળકને વર્તવાની ફરજ, કાટિધ્વજના છેાકરેા છતાં રીસીવર કહે તે જ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે. તેવી રીતે આ આત્માના પોતાના સ્વરૂપને, હીતને, અહીતને નુકશાન કે કાયદાને સમજી શા નથી એમ કહીએ તેા ચાલે. એ સંજ્ઞા—સમજણની અવસ્થામાં આવ્યેા નથી. માહના દારૂના ક્રેનમાંથી છૂટા નથી, અજ્ઞાનદશા હજી ગઈ નથી; જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી પાતની માલિક છતાં વ્યવસ્થા કરવાને હકદાર નથી.
તન્મયતા કોને કહેવાય !
तावत् सेव्यो गुरुत्तमः
કહે છે કે—પાતામાં ગુરુપણુ આવે નહિં, ત્યાં સુધી ગુરુની નિશ્રામાં રહેવું જોઇએ. હવે ગુરુપણું' ન આવે એટલા માત્રથી આ આત્મા આગળ વધી શકે નહિં, શિક્ષા જે સદાચારી, સત્તાના, માન્યતાઓ, સાચા આચારા, તેમાં તન્મય થાય. તન્મયતા કઈ ? રોજ ખાવ છે. હવે આવામાં ફાટલી લઇ પછી શાક ખાવ છે. આજ તા પહેલ વહેલાં શાક આવું છે, એવા વિચાર કર્યાં. ખાવા એસા. તેવા સીધેા હાથ રાટલી તરફ જશે. એ પ્રવૃત્તિ એવી રૂઢ થઈ ગઈ છે કે તમારા વિચાર અમલમાં ન આવ્યા. એવી રીતે તમારા વિચારમાં તન્મય થયા ? પહેલે દહાડે વિચાર કર્યો હાય કે સામાયિક નથી કરવું, પણુ ખીજે દહાડે સામાયિક કરવા ચરવળા પકડા તેનું નામ તન્મયતા આવી. જ્ઞાનાચારદિકની તન્મયતા થાય તા ગુરુપણું મેળવી શકાય. દુનિયામાં આગલા ભવનું ભાથું કહેવાય છે. શિક્ષાની ઘેલછા, આચારની ધર્મની દેવની ગુરુની ઘેલછા એજ આગલા ભવના પાયેા છે. એ વાત અમારા મગજમાં શી રીતે ઉતરે ? દેવ ગુરુ ધર્મનું ડહાપણુ કહેા તા તે માનીએ પણ તમે તેા ઘેલછા આવતા ભવ કે ભવાભવના પાયા છે. આ ખીજા કહે તે પણ અમને અપ્રિય લાગે છે. અમને દેવઘેલા, ગુરુઘેલા, ધમઘેલા કહે તે પણ તે શબ્દો અપ્રિય લાગે છે. ઘેલછા કહેનાર તરફ અમને અપ્રીતિ થાય છે. દેવ ગુરુ ધર્મની ઘેલછા એજ આવતા ભવના કે ભવાભવના ધર્મના પાયા છે. તમે વત માન ચાલુ સ્થિતિમાં કરવું જોઈએ, એ અપેક્ષાએ
૧