________________
પ્રવચન ૬૪.
પ્રમાણે તમારાથી ખર્ચ થાય તા તે ખાળક રિસીવરના ગુલામ છે, તેમા માની લ્યે છે ખરા ? સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને માસ્તરના કહ્યા. પ્રમાણે બેસવું ઉડવુ જવું આવવું પડે તેા બધા વિદ્યાર્થી શિક્ષકના ગુલામ માના છે? હવે જો ત્યાં ગુલામી નથી દેખાતી ને કેવળ આત્મકલ્યાણના. માગમાં તમને ગુલામી દેખાય છે. તા તમે આત્મશત્રુ બન્યા છે. નહીં તર ગુલામી દેખાય જ નહીં. વિદ્યાર્થીના ઉદય શિક્ષકની આધીનતાથી જ છે. જનરલના તાખામાં રાજાના શાહજાદાને રહેવું પડે છેતેા શાહ-જાદાએ જનરલના ગુલામા છે ? તેા ઉદય માટે આધીનતા સ્વીકારવી તેને. ગુલામી કહેનારા કેટલા મૂર્ખ છે. આપણા આત્મામાં સંપૂર્ણ ગુરુપણુ ન આવે ત્યાં સુધી ગુરૂની આધીનતામાં રહેવું. ગુરૂના હુકમ સિાય આંખના પલકારો મારવા શ્વાસેાશ્વાસ પણ લેવા તે લાયક નથી, તેથી ‘બહુવેલ સ’દિસાહુ' વિગેરે કહીએ છીએ. કયાં ખારાક પોષાક લેવા, ઈ જગા પર બેસવું ઉઠવું તે જનરલના હુકમ પ્રમાણે કરવાનું, તેવી રીતે. શાસ્રવચન-કાળીદેવી રૂપી જનરલના હુકમમાં રહેવા બંધાશે ત્યારે જ પેાતાનામાં ગુરુપણું લાવી દેશે. જ્યાં સુધી પાતે અન્દ્રિય પદાર્થો ન જાણી શકે ત્યાં સુધી કાળી દેવીને (શાસ્ત્રાને ) આધીન રહેવું. આત્મતત્ત્વના પ્રકાશક ન થાય ત્યાં સુધી શુધી ગુરૂ મહારાજની સેવામાં તન્મયતા. રાખવી ઘટે. જે વસ્તુના ફાયદા સદુપયાગ, દુરૂપયાગ વિગેરે જાણી ન. શકીએ ત્યાં સુધી આપણી માલિકી છતાં આપણને વહીવટ કરવાના હક નથી. તેા ધમ એ આત્માની ચીજ છતાં ધર્માંની કિંમત ફાયદા તથા સદુપયોગ ન સમજો ત્યાં સુધી તમને ધર્મ તેટલેા ફાયદો આપનાર ન. થાય. તે ધમના ફાયદા કેવી રીતે થાય. તે અધિકાર અગ્રે વ માન.
८०
પ્રવચન ૬૪ મું
અષાડ વદી બીજી ૭ સામવાર
વગર વિધિએ સેવેલ ધ ઔષધ વિકાર કરનાર થાય છે.
શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કેસ’સારભરમાં જે ચીજ આપવામાં આવે છે તેનું પહેલાં નુકશાની ફાયદો સદુપયાગ દુરૂપયાગ જણાવવું જોઈ એ. સદુ૫યાગના ફાયદા ને દુરૂપયોગથી થતા ગેરફાયદા ધ્યાનમાં ન આવે ત્યાં સુધી તે વસ્તુ કોઈ ને પણ આપવામાં આવતી નથી, છેાકરશ