________________
પ્રવચન ૬૩ મું નથી, જડને જાણે નહિ ને બેલબોલ કરે તેની કિંમત નાના છોકરા કરતાં વધારે થઈ શકે નહિ. બેનની પ્રતિજ્ઞાનું નુકશાન કુમારપાળની ધ્યાન બહાર નથી. ફલાણો સવાલ જીવન મરણનો છે, તે ઉપર કોઈ દેશ ઉપેક્ષા કરી શકતો નથી, તે પછી જુઠા જીવન મરણના પ્રશ્નની ઉપેક્ષા નહીં કરનારા તો સાચાની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? દેવ ગુરુ ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર એ તાત્ત્વિક જીવન, તો આત્માના સાચા જીવ જીવનના સવાલમાં ઉપેક્ષા કેણ કરી શકે? જડવાદી. જીવનવાદી કર્મવાદી મનુષ્ય એવા જીવ જીવનના સવાલમાં જીવન મરણનો વખત આવે તે પણ ઉપેક્ષા ન કરે. તે કારણથી જડજીવનની ઉપેક્ષા કરી ચાલી નીકળે છે. સંગ્રામના શૂરવીરે અને ચારણેની સ્થિતિ
લડાઈમાં ચારણે માત્ર શૂર ચડાવનારા, રણશીંગા ફેંકનારા,શુર ચડાવનારા છતાં પણ પહેલા ભાગનારા, તમારા દાદાએ આમ કર્યું હતું, તમારું લોહી આવું. આ ચારણે ઈંગડા ફેંકનારા પણ બાણ શરૂ થાય એટલે પહેલાં ભાગનાર, ભાટ ચારણે ને રણસંગડાવાળા તમારી આગળ પાછળ ભાટ ચારણે હશે. જેઓ પહેલા જ ઝપાટે ખસીને કરાણે બેસશે પણ ભાટ ચારણુ ખસી જવાથી શુરવીર દ્ધાઓ પાછા ફરતા નથી. ધર્મને ઉદ્યમ કરનારે માથે આવી પડશે એ વિચાર ન કર. મહારાજા કુમારપાળને અંગે એજ સ્થિતિ બની. કુમાળપાળ સિવાય બધા જ ભોટ ચારણો નીકળ્યા. રણમાં જીતેલો સુભટ આ ભાગી ગયા હતા–એમ કદાપિ ન બેલે. શરા સરદારે ભાટ ચારણને કઈ દિવસ ઠપકો નથી દીધો. એતો સમજીને રણસંગ્રામમાં ઝઝુમવાવાળા હોય છે. દ્વારકા આખી બળી ગઈ પદ કુલ કેટી જાદવો બળીમુવા. જે શૂરા મનુષ્ય ક્ષત્રીયવીરો તે બીજાની તરફ જોનારા હોતા નથી. એ પોતાના પગ પર ઝંઝુમવાવાળા હોય છે. કુમારપાળના લશ્કર પ્રધાનો ફરી ગયા. કઈ પણ શત્રસામાં ઘા નથી કરતા, આક્રમણ નથી કરતા, આખી શત્રસેનાને મારે. કુમારપાળ ઉપર, પિતાનું લશ્કર સચેત છતાં ચિત્રામણ સરખું. તે વખતે કુમારપાળનું કાળજું કેવું હશે ? ધર્મ રહિત કાળજું હાડકા માંસનું હોય છે. પણ ધમ રૂપ ઝવાહીરથી ભરેલું કાળજું પોચું પડતું નથી. ત્રણ દિવસના ઉપવાસ કરી શાકંભરી રાજાને થકવીને કેદ કરે છે. મહારાજા કુમાળપાળને પવિત્ર શ્રદ્ધાવાલી મહા-રાજાની બહેન ધર્મમાં તન્મય થએલા કહો. આ કુમાળપાળને તેમની