________________
'૭૬
પ્રવચન ૬૩મ
દીક્ષા જાળ હાય તા પાંચ પરમેષ્ઠિ ઝાળામાં સાએલા માછલાકે ? પાંચ પરમેષ્ઠિ કસાઈખાનાની ગાયા શબ્દ કહેનારને વાંચનારને, તેને સાંભળનારની સ્થિતિ કઈ? માબાપને અંગે ગાળેા કાગળમાં લખી હાય ને લગીર વાંચી સભળાવે, તેા તમે વાંચી સ‘ભલાવશે `ખરા કે ? કેમ નહિં ? તમારે તા ખીજાનું લખેલું એલવુડ છે. તમારૂ લખેલું ખેલવું નથી, નખથી માથા સુધી સળગી જઇએ છીએ. માખાપના માહમાં ઘેલા બન્યા છે, પણ ગુરુ, તીથ ધર્માંને અંગે આવતા તિરસ્કાર વાંચતા તમારી આંખેા કેમ તૈયાર થાય છે? નાનું બાળક આંખ ઉઘાડવું પછી શીખે છે. પણ મીંચવાનું પહેલા શીખે છે. એટલુ તમે નથી શીખ્યા ? તે વખતે તીર્થોના તિરસ્કાર કરનાર વિધી કરતાં તમે વધારે નાલાયક છે. ચારીને માલ રાખનાર ન હોય તા ચારી કરવા કોઈ તૈયાર નથી. તમે જો એ વિરાધીના લેખા વાંચવા તૈયાર ન હો તા વિરોધી લખવા સ`ભળાવવા કાઈ દિવસ તૈયાર નથી, હેાળીમાં છેકરા રસભર ટક ગાવા નીકળે, તેમ તમે વિરાધીના છાપા વાંચવા રસભર નીકળેા છે. ચારી કરનાર જેટલે શુનેગાર તે કરતાં ચારીના માલ રાખનાર વધારે ગુનેગાર, તેવી રીતે તમે સાંભળનાર વાંચનાર વધારે ગુન્હેગાર છે. ‘માર સુડીયાને' આટલાજ શબ્દ દીક્ષા માટે તિરસ્કાર, પાંચ પરમેષ્ઠિને લાગે છે. માર મુ`ડીયાને એ શબ્દ ફક્ત હેમચ`દ્રાચાય ને લાગુ પડતા હતા. એકજ શબ્દમાં એ ખાઈ મારવાડની રાણી શાકભરની રાણી પેાતાના ઘણીને લાત મારી ઉભી થાય છે. એના રાજ્યની વચ્ચે પ્રતિજ્ઞા કરે છે કે તારી જીભ ન કપાવું તે મારૂ નામ નહિં. એની સત્તામાં રહેલી રાણી પ્રતિજ્ઞા કેવા રૂપમાં કરતી હશે ? એ કસોટી તમને જણાવી દેશે કે-મહાત્મા ખાઇ તેનું અંતઃકરણ દેવ ગુરુ 'ધર્મ'માં કેવું રંગાયેલું હશે ? પેાતાની રાજ્યઋદ્ધિ, સુખ ઉપર કેવું `પાણી ફેરવ્યુ? એકજ વચનની ખાતર—માર મુંડીયાને’ એ ધર્મદ્રોહી વચન તેનાથી સહન ન થયું, જેણે પેાતાની જિ'દગી ઉપર, આખા દેશ ઉપર પાણી ફેરવ્યું. આની જીભ કાઢવી એટલે મારવાડનુ એક ખર્ચો. જીવતું હશે ત્યાં સુધી નહિ' નીકળે તેના અથ કેટલેા ભયકર છે. આખા દેશની પાયમાલી થાય તેવા અથ છે.
જર્મનીએ દુશ્મનાએ-પાએ એમ ધાર્યું કે કેસરે લડાઈમાં ઝંપલાવીને આપણી સ્થિતિ કફાડી કરી, તે ન્યાય લઇને કૈઝરને ફાંસી