________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે કર નથી. જેઓ આત્માની અસ્તિતા સ્વીકારનારા છે, તેમને પાપનું ઓછાપણું યેન કેન પ્રકારે કરવું જ જોઈએ. શિક્ષાથી બચવા માટે પાપને પરિહાર
એજ મેતારક મુનિને વાધર વીંટીને મારી નાખનાર, સોની હાથમાં સત્તા લઈ મારનાર, ઘરમાં ઘાલી વાડીમાં મારી નાખનાર, બચવાની ખાતર વષ પહેરી બેઠા છે. છતાં સત્તાને અમલ કર્યો નથી. એને મઢે રાજાએ. જણાવ્યું કે–જે દહાડે આ ચારિત્ર છોડ્યું, તે દહાડે આખા કુટુંબ સહિત. ઉકળતા તેલની કડાઈમાં તળી નાખીશ. સોનારે સાધુપણાને વેષ કયા મુદ્દાથી લીધો છે? એ ન જણાવ્યું હતું તે તે વચનો કહેવાનો વખત આવે ? મતથી બચવા માટે આ લીધું છે, તેને અંગે ધમકી આપે છે. આવી રીતે શિક્ષાથી બચવા માટે પાપને પરિહાર ઉત્તમ ગણાય હતે. આ જને કાયદો કબૂલ કરે છે કે શિક્ષા એ ગુનેગારને સુધારનારી થતી નથી, ગુન્હા અટકાવનારી થાય છે? કેદીની સ્થિતિ–૮૦ ટકા તેને તેજ ગુનેગાર આવે છે. એક વખત કેદમાં જઈ આવ્યો, તે કેદમાં જવા તૈયાર થઉં છું. સજાએ ગુનેગારને રે કે સુધા? રાજકીય સત્તા ગુનેગારને સુધારનારી થતી નથી. ગુનેગાર નવા થતાને અટકાવનારી છે? તો જે સત્તાથી. ગુનેગાર થતા અટકે એ સત્તાને રાજસત્તા કેમ વધાવી ન લે? ગુન્હા અટકાવનારી પ્રવૃત્તિ સામે સરકાર કેમ હાથ ઘાલે? આ પ્રવૃત્તિને મદ્દો ધ્યાનમાં ન ત્યે તે તમે વાણીયાબુદ્ધિ નથી. આ પિટિલા દેવીએ જે તેતલીને દીક્ષા દેવડાવી, મેતારક મુનિને દેવતાએ જે દીક્ષા દેવડાવી. બળત્કારે પા૫ રેકાય તે આનું નામ.
ભાઈના વચન જુઠા ન પડે તે બાને ભવદેવની દીક્ષા થઈ. બળાત્કારથી પણ પાપ બંધ થાય તો દુર્ગતિ જો જરૂર બચે. અજાણપણે પાપ અટકે તેં પણ દુર્ગતિ બંધ થાય. આપણું સૂક્ષમ એકેન્દ્રિયનું મૂળ સ્થાન, તેમાંથી મનુષ્ય કેવી રીતે થયા? એકેન્દ્રિયમાં વાડીના મૂળા હતા ત્યારે સમજ્યા શું હતા? ખરાબ ન થયા. ભવિતવ્યતાએ સમજીને કંઈ સારું કર્યું નથી. વગર સમજે જ પાપથી અટક્યા ત્યારે જ અહીં આવ્યા. આ પાપકર્મ છે, નહિં કરું તે સદ્ગતિ થશે–એમાંની કાંઈ સમજણ એકેન્દ્રિયમાં હતી? અજાણપણે પાપ ન થયું તે મૂળમાંથી મનુષ્ય થયા. હવે અનિચ્છાએ ગાંઠ સુધી ૬૯ સાગરેપમની સ્થિતિ તૂટે છે, તે વગર ઈરછાએ. દેવલોકે