________________
(૪
:
પ્રવચન ૬૨ મું
માર અને માલ ખાનાર કેણ
વિષનાં સાધન ઉભા કર્યા, તેના માલીક કેણુ? પાછળ રહે તે. તેને સાથે લઈ જવાના નહીં. અમારે હક છે, અમને દાન દીધુ છે-એમ. કોઈ છોકરો કહેતો નથી. માલ ઉપર હક છે છોકરીને, પણ મારા ઉપર કેનો હક? તમારે ભવાંતરની વાત લક્ષ્યમાં ઉતારવા માટે આ ભવની. વાત ધ્યાનમાં . ઘરના માણસો માટે શાક સમારતાં આંગળી કપાય. તે વેદના કણ ભગવે? માલખાનાર આખું કુટુંબ ને મારખાનાર; પિતે. ચેરી કરી લાવ્યા, લાખ લાવ્યા, પકડાય તો કેદમાં કોણ જાય? આઘા પાછા કરનારા ન પકડાય,તે તો માલના ભાગ પાડી લે છે. ભાગ માલમાં,. મારમાં કોઈપણ ભાગ રાખતા નથી. ઝવેરીઓ અરબસ્તાનમાં મોકલે તે લાભમાં ભાગ, નુકશાનમાં કાંઈ નહી, તેવી રીતે અહીં સ્થિતિ કઈ છે? માલમાં ભાગ લેનાર બધા, પણ મારમાં ભાગ લેનાર કેઈ નહીં. હવે ખૂન કરી આવ્યા હોય, તેમ કરતાં રાજ્ય મળ્યું, તો તેને હકદાર તેના. પછી તેને કુંવર, પણ ખૂનમાં પકડાયે ને ફાંસીએ ગયે તો? એવી જ રીતે પરભવની અપેક્ષાએ આ ભવે જે પેદા કરે તેના માલીક પાછલના. છોકરા, ભાઈ વિગેરે. અરે તમારા શત્રુઓ. પ્રતિવાસુદેવે જેટલું પેદા કર્યું તેના માલીક વાસુદેવ. પણ માલીક શત્રુ બની ગયો. પેદા કર્યું પ્રતિવાસુ, દેવે, માલીક અન્ય વાસુદેવ. જેનું આપણે મેટું ન જોતા હોઈએ તે આપણું માલના માલીક થઈ જાય છે. છેક ન હોય તો બાઈ માલીક, બાઈ સારી ચાલે તે ઠીક પણ કલ્પનાથી અવળે રસ્તે ચાલી તે તમારી ઋદ્ધિ કોના કામમાં આવવાની ? બ્રહ્મદત્તના બાપનું રાજ્ય દીર્ઘના કામમાં આવ્યું. બ્રહ્મદત્તનું ઘર ઉખેડનારના કામમાં આવ્યું. તેવી રીતે. આપણે માલ કણ ખાશે તેને પતો નથી, પણ એ બધાને માર તે આપણે ખાવાને. ખાલી હાથે નિકલ્યા છે, પણ ખાસડા ખાતાં નીકલ્યા છે. દરેક જન્મમાંથી દરેક ભવમાંથી ખાલી હાથે ને ખાસડા ખાતાં નીકલ્યા છીએ. તે અવસ્થા જુગલીયામાં ન હતી. જુગલીયાને મારા ખાવાનું નથી. આર્ય-અનાર્યની વિચારણું
જાગલીયે મરીને દેવેલોકે જ જાય. સાધન સંપત્તિ સંપૂર્ણ, કલ્પના માત્રથી સર્વ પદાર્થો મળી જાય, આવી સ્થિતિ હતી છતાં પણ શાસ્ત્રકારેએ