________________
૬૮
પ્રવચન ૬૨ સુ
કાળજામાં કાતરી રાખે છે. પેાતાની જિન્દ્વગી તેમના વચનથી બરબાદ. કરી નાખે છે. શાસનની વિરૂદ્ધ માલમ પડે તેના પરિચયમાં રહેશે. નહિ. નિદ્ભવ કે મિથ્યાષ્ટિના પરિચયમાં રહેશેા નહિં. એનું તે બગડયું. છે પશુ તેના પરિચયમાં રહેવાથી તમારૂ' બગડે છે. દુનિયાના ઝેર કરતાં. કાનનું ઝેર તમારા જીવજીવનને નુકશાન કરશે.
સિદ્ધાચદ્ધજીને મહિમા શાથી વધારે છે.
સિદ્ધાચળજીમાં શુ? તે ઉપર જે માહ્ને ગયા તે આપખળે નાહ,. ત્યારે તીથ મળે માક્ષે ગયા શિખરજી ઉપર આપ બળે. સિદ્ધાચલજીને વધારે કેમ માનીએ છીએ ? એક કારણ, બીજી જગાપર આપબળે મેાશે. ગયા ને સિદ્ધાચલજી ઉપર તીખળે મેક્ષે ગયા. કારણ તીથ કરા આપ. મળે મોક્ષે જનારા. તેને તીથ નું આલંબન લેવું એટલું જરૂરી ન હતું. પણ સિદ્ધાચલજી ઉપર માક્ષે જનારા આપબળે નહીં, પણ તીખળે માક્ષે જનારા. સિદ્ધાચલજી ઉપર માક્ષે જનારાને પરખળે માક્ષે જનારા. એમ કહી આશાતના કરી. સાચી વાત નિરૂપણ કરવામાં આશાતના નથી. સાચી વાતથી ભડકાવાની દાનત હોય તે આશાતનાના નામથી ભડકાવે. છે. આશાતનાના વિચાર કે સ`ખ'ધને અવકાશ નથી. કેવળજ્ઞાની તીર્થંકર મહારાજા પાતે પાતાના મુખે જણાવે છે કે, મારા કરતાં આ તીર્થનું ખળ ક્ષેત્ર અપેક્ષાએ જબરજસ્ત છે. કેવળજ્ઞાની તીથ કર પાતાના મુખે ગણધરને જણાવે છે કે-આ તી ક્ષેત્રનું ખળ જબરજસ્ત છે. પુરાવા વગર અમે કબૂલ કરી ન શકીએ. આ વાત તમારે ગળે ઉતરતી નથી. જેને ગળે ન ઉતરે તેને પૂરાવા લેવાની છુટ છે. જૈનશાસનમાં નિયમ છે. કે–તપાસી લેા, હું કહું છું એટલા માત્રથી ન હ્યા, પૂરાવા માનવા નહીં તેા ઉઠી જવાની જ રજા મળે, જૈનશાસનના શાસ્ત્રા માન્ય ન હોય તેને જૈન ન કહેડાવવું એજ વાજબી છે, અમે શું કહીએ છીએ કે તમે જૈનશાસનને મંજુર કરવા તૈયાર થાવ. ઋષભદેવજી ભગવાન સિદ્ધાચલજીથી વિહાર કરે છે. તે વખતે પુ`ડિરેક ગણધર પણ સાથે જવા તૈયાર થાય છે. ત્યારે પુંડરિકગણધરને ભગવાન ઋષભદેવજી કહે છે કે હે પુંડરિક ! તમે મારી જોડે ન આવા, તમે અહીં જ રહેા. ત્યાં ચાકખુ લખે છે કે આજ સિદ્ધાચલજીમાં ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને કેવળજ્ઞાન થવાનું છે. આ સ્પષ્ટ શબ્દો સાંભલ્યા પછી કયા મનુષ્ય અહીં સિદ્ધ થએલાને